________________
૨૪૮
શ્રી શ્રીપાલ થા હૂઆ રાંકપણે જે આદરી, પૂજિત ઇંદ્ર નરિંદે અશરણશરણ ચરણ તે વંદુ, પૂર્યું જ્ઞાન આનંદે રે.
ભવિકા સિદ્ધચક પદ વદ-૩૮ બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિક્રમીએ; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપર,તે ચારિત્રને નમીએરે.
ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૩૯ ચય તે આઠ કર્મનો સંચય, રિત કરે છે તેહ; ચારિત્ર નામ નિરૂત્તે ભાખ્યું, તે વંદું ગુણગેહ રે.
ભવિકા સિદ્ધચક પદ વંદે-૪૦ દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ અનુક્રમે જે ગૃહસ્થ અને યતિને એગ્ય છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે, તેને પ્રણામ કરે.
જે ચારિત્રને છ ખંડના સુખોને પણ તણખલાંની માફક તજી દઈને, ચકવર્તીએ અંગીકાર કરેલું છે, તે ચારિત્ર અક્ષયસુખનું કારણ હેવાથી, તેને મેં મન સાથે સ્વીકાર કરે છે.
જેને અંગીકાર કરવા પછી રંક મનુષ્યો પણ ઈદ્ર અને ચક્રવર્તીએથી પૂજાય છે, તે નિરાધારને આધારરૂપ અને જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ચારિત્રને હું વંદન કરું છું.
જેને બાર મહિનાના પાલનથી અનુત્તર વિમાનના સુખ પણ ઉલંઘી – ઓળંગી – જવાય છે; અને ઉજવલ ઉજવલ થતાં તરતમપણું હોય, તે ચારિત્રને હું નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org