________________
૨૪૬
શ્રી શ્રીપાલ કથા અહિંસાનું પ્રતિપાદન કરેલું છે, જ્ઞાનને નમસ્કાર કરે, જ્ઞાનની અવગણના ન કરે. જ્ઞાની પુરુષો મેક્ષસુખ અનુભવી શકે છે – પામે છે.
બધી ક્રિયાઓનું મૂલ “શ્રદ્ધા છે, તે “શ્રદ્ધાનું મૂલ જ્ઞાન છે; તે જ્ઞાનને નિરંતર વંદન કરે, તે જ્ઞાન વિના કેમ રહી શકાય ? રહી શકાય જ નહિ.
પાંચ જ્ઞાનમાં જે સદાગમ છે, તે પિતાને અને બીજાને પ્રકાશ કરનાર છે; દીવાની માફક ત્રણે ભુવનને ઉપકારી, વળી, સૂર્ય, ચંદ્ર અને વરસાદની માફક, તે જ્ઞાન ઉપકારી છે.
ઉદ્ઘલેક, અલક, તિગ્લેક, તિષી તથા માનિક દેવલોક અને સિદ્ધક વગેરે લોક તથા અલેક જેનાથી જાણી શકાય છે, તે જ્ઞાન મને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થાઓ.] ૮ ચારિત્રપદની સ્તુતિ :
જે ગૃહસ્થોને દેશવિરતિ રૂપ તથા મુનિઓને સર્વ વિરતિરૂપ અનુક્રમે હેય છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે.
જે ચારિત્રથી યુક્ત થએલા એવાં, જ્ઞાન અને દર્શન પણ જેને સંપૂર્ણ ફલરૂપે ફલે છે, તે ચારિત્ર જગતમાં જ્યવંતુ વર્તે છે.
જે મુનિઓને માટે જૈન આગમાં યત્તર ફલ આપનારું ઉત્તમ સામાયિક વગેરે પાંચ પ્રકારનું પ્રસિદ્ધ છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે.
જે ચારિત્રને જિનેશ્વરેએ સ્વીકારેલું છે, પાળેલું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org