Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 270
________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૫૩ નિશ્ચલ મનથી દર્શીનપદની શુદ્ધ રીતે આરાધના કરનારી સુલસા સ્રી હાવા છતાં, પણ તેણીની જિનેશ્વરદેવે પ્રશ'શા કરી છે. જ્ઞાનપદની વિરાધનાના ફૂલ માટે · માસતુસ મુનિનુ’’ દૃષ્ટાંત જાણવું; અને તેની આરાધનાના ફલ માટે ‘શીલમતીનું ' દૃષ્ટાંતુ જાણવું. શિવકુમારના ભવમાં ચારિત્રપદની ઉત્તમ ભાવપૂર્વક આરાધના કરવાથી જ બ્રૂકુમાર લેાકેાને આશ્ચર્ય કરનારા થયા. વીરમતીએ તપપદની એવી તા આરાધના કરી, કે જેથી દમયંતીના ભવમાં તેણીને કલ્પવૃક્ષની માફક વાંછિત લેાથી ફલિભૂત થયું. આ નવપદાની ભક્તિથી તમે પણ આગામી કાળમાં ( પદ્મનાભ નામના ) તીથ કર થશે, તેમાં શકાને સ્થાન નથી. આ નવપદેશને જિનશાસનું સર્વસ્વ જાણીને હે ભળ્યે ! શુદ્ધભાવથી તમે તેની આરાધના કરે. આ પોની આરાધના કરનારા ભવ્યપ્રાણીઓને હમેશાં માંગલ સમૃદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.’ કલ્યાણ, આવી રીતે ત્રિકાલજ્ઞાની એવા શ્રીગૌતમસ્વામી ગણધર મહારાજ કહી રહ્યા, તે વખતે શ્રેણિક રાજા જેવામાં તેઓશ્રીને નમીને, ત્યાંથી હર્ષિત મનવાલા થઇને ઊભા થયા. તેવામાં ત્યાં કાઈક માણસ તેમને વિનંતિ કરે છે કેઃ - હે રાજન ! શ્રીવીર પ્રભુ ઉદ્યાનમાં પધાર્યાની હું આપને વધામણી આપું છું. ' તે સાંભળીને શ્રેણિકરાજા પેાતાના મનમાં ખુશી થયા, www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274