Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 267
________________ ૨૫૦ શ્રી શ્રીપાલ કથા જેનાથી લીલામાત્રમાં સિદ્ધ થાય છે, તે તપપદને હું વંદન કરું છું. દહીં, દૂધ વગેરે મંગલિક પદાર્થોના સમૂહમાં જે તપને પ્રથમ સ્થાન મળ્યું છે, તે તપપદને હું વંદન કરું છું. [ જાણતા ત્રિડું જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ નિણંદ, જેહ આદરે કર્મ ખપેવા, તે તપ શિવતરૂકંદ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૪૧ કરમ નિકાચિત પણ ક્ષય જાઈ, ક્ષમા સહિત જે કરતાં, તે તપ નમીએ જેહ દીપાવે, જિનશાસન ઉજમંતાં રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૪૨ આમે સહી પમુહા બહુ લદ્ધિ, હો જાસ પ્રભાવે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિપ્રગટે,નમીએ તે તપ ભારે. ભવિકા સિદ્ધચક પદ વદ-૪૩ ફલ શિવસુખ મોટું સુર નરવર, સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરતરૂ સરીખ વંદુ, શમ મકરંદ અમૂલ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૪૪ સરવ મંગલમાંહિ પહેલું મંગલ, વરણવીએ જે ગ્રંથે, તે તપપદ વિહુંકાલ નમીજે, વર સહાય શિવપંથે રે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૪૫ ત્રણ જ્ઞાનવાળા જિનેશ્વર ભગવંત તે ભવમાં પિતાની મુક્તિ છે, તેમ જાણતા છતાં પણ કર્મને નાશ કરવાને જે તપને આદર કરે છે, તે તપ મેક્ષરૂપી વૃક્ષનું મૂળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274