________________
૨૩૫.
શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના નથી, તે આચાર્ય ભગવંતને પરીક્ષા કરીને નમસ્કાર કરું છું.
જેઓ નિરંતર અપ્રમાદીપણે ધર્મને ઉપદેશ કરે છે, વિકથા અને કષાય રહિત છે; જેઓ પાપ રહિત, નિર્મળ અને માયા વગરના છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરે.
જેઓ સારણ, વારણા, ચોયણા અને પ્રતિયણું માણસને આપે છે, જેઓ પિતાના ગચ્છના પટધર અને થંભરૂપ છે, તે આચાર્ય ભગવાન મુનિઓના મનને આનંદ પ્રગટાવનાર છે.
કેવલજ્ઞાની જિનેશ્વર રૂ૫ સૂર્યને અસ્ત થવાથી, જેઓ જગતને દીપક રૂપે પ્રકાશ આપે છે; ત્રણ ભુવનના પદાર્થોને પ્રગટ કરવામાં જેઓ કુશળ છે, તે આચાર્ય ભગવાન ચિરંજીવ-ઘણ સમય-રહે.] ૪ ઉપાધ્યાય પદની સ્તુતિઃ
જેઓ બારે અંગેના પારગામી–જાણકાર- છે, તેઓના અને ધારણ કરનારા છે, વળી, સૂત્ર અને અર્થ–બંને–ને અભ્યાસ કરવામાં રક્ત-તલ્લીન–છે, એવા ઉપાધ્યાય ભગવતનું હું ધ્યાન કરૂં છું.
જેઓ પત્થર જેવા શિષ્યોને પણ સૂત્રરૂપી ટાંકણઓની ધારથી સર્વ લોકમાં પૂજનીક બનાવે છે, તે ઉપાધ્યાય ભગવંતોનું હું ધ્યાન કરૂં છું.
જેઓ મેહરૂપી સપના ડંખથી નષ્ટ થએલ છે. આત્મજ્ઞાન જેઓનું એવા અને ચૈતન્ય આપે છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org