Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 254
________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૩૭ T દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારક તાસ સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવઝાય ઉલ્લાસ રે. ભવિકા સિદ્ધચક પદ વદ-૧૬ સૂત્ર અરથને દાન વિભાગે, આચાર્ય ઉવઝાય; ભવ ત્રણે લહે જે શિવસંપદ, નમીએ તે સુપસાય રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ૧૭ મૂરખ શિષ્ય નિપાઈજે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવઝાય સકલજન પૂજિત, સૂત્ર અરથ સવિ જાણે રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદ૧૮ રાજકુંવર સરખા ગણચિંતક, આચારજ પદ જેગ; જે ઉવઝાય સદા તે નમતાં, નાવે ભવભય શોગ રે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૧૯ બાવનાચંદન રસસમ વયણે, અહિત તાપ વિ ટાલે; તે ઉવઝાય નમી જે જે વલી,જિનશાસન અજુઆલેરે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૨૦ જેઓ બારે અંગોને સ્વાધ્યાય કરે છે, અને તેના જાણકાર હોવાથી ધારણ કરનારા છે; જેઓ સૂત્ર અને તેના અર્થની વાચના આપવામાં ચતુર – હેશિયાર – છે, તે ઉપાધ્યાય ભગવંતને હૃદયના ઉલ્લાસથી નમસ્કાર કરે. સૂત્ર અને અર્થની વાચના આપવાને અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274