________________
૨૪૨
શ્રી શ્રીપાલ કથા
કૃત્વ એક જ વાર આવે છે, તે સમ્યગ્દનને અમે નમસ્કાર કરીએ છિએ.
જે ધર્મરૂપી વૃક્ષનું મૂલ છે, જે ધરૂપી નગરમાં પ્રવેશ કરવાના દ્વાર રૂપ છે; જે ધરૂપી મહેલના પાયા છે, તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ.
જે ધર્મના જય કરવામાં આધારભૂત છે, મુનિએ જેને ઉપશમરસના ભાજનરૂપ અને ગુણારૂપી રત્નાના ભંડારરૂપ કહે છે, તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ.
જે વિના જ્ઞાન પણુ અપ્રમાણ છે, જે વિના ચારિત્ર નિષ્કુલ છે; અને જેના વગર માક્ષ પ્રાપ્ત થતું નથી, તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ.
જેનું વર્ણન આગમેામાં સહા, અને ભૂષણ વગેરે ઘણા ભેદથી વ વેલું છે, તે સમ્યગ્દર્શનને અમે નમિએ છિએ. [ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પરીક્ષા, સહૃા પરિણામ; જેહ પામી જે તેડુ નમીજે, સમ્યગ્દર્શન નામ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદા ર૬ મલ ઉપશમ ક્ષય ઉપરામ ઉપરામ ક્ષયથી, જે હાય ત્રિવિધ અભંગ; સમ્યગ્દર્શન તેહ નમીજે, જિનમે દૃઢ રંગ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદા ૨૭ પાંચવાર ઉપશમિય લહીજે, ખય ઉપશમિય અસંખ; એકવાર ક્ષાયિક તે સમકિત, દર્શન નમીએ અસંખરે. ભવિકા સિદ્ધચક્ર પદ વદેશ-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org