Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 256
________________ શ્રીનવપદ્રજીની વિશિષ્ટ આરાધના ૨૩૯ જે ચાર પ્રકારની વિકથાએથી વિરક્ત થએલા છે, ચાર ભેદોવાળા ચારે કષાયાથી મુક્ત થએલા છે; જેએ ચારે પ્રકારના ધર્મના ઉપદેશ આપે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરૂં છું. જેઓએ પાંચે પ્રમાદે તથા પાંચે દ્રિચાને જીતેલી છે; અને જેઓ પાંચે સમિતિઓનું પાલન કરે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરૂ છું. જેઓ છકાય જીવાની રક્ષા કરવામાં નિપુણ છે, જેએ એ હાસ્ય આદિક છએને જીત્યા છે; જેએ છ ત્રતાને ધારણ કરે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરૂ છું. જેઆએ સાત ભયાને જીતેલા છે, જેએના આઠે મદા ગળી ગએલા છે; જેઓ પ્રમાદરહિત થઇને બ્રહ્મચર્યની નવે ગુપ્તિનું પાલન કરે છે, તે સર્વ સાધુએને હું વંદન કરૂં છું. જેઆ દશ પ્રકારના યતિધમ ને તથા મારે પ્રતિમાઓને ધારણ કરનારા છે, જેએ ખાર પ્રકારના તપ પણ આદરે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરૂં છું. જેએ સત્તર પ્રકારના સંયમને પાળે છે, અઢાર હજાર શિલાંગ રથાને ધારણ કરનારા છે; જેએ કર્મભૂમિમાં વિચરે છે, તે સર્વ સાધુએને હું વંદન કરૂ છું. જિમ તરૂ×લે ભમરા બેસે, પીડા તસ ન ઉપાવે; લેઇ રસ આતમ સ ંતાપે, તિમ મુનિ ગાચરી જાવે રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274