________________
૨૫ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના
૧૫૯
પાલરાજા પણ ભક્તિપૂર્વક પિતાની રાણીઓ તથા માતા સાથે પહેલાં બતાવી ગએલી વિધિ પ્રમાણે શ્રી સિદ્ધચક્રજીનું આરાધન કરવા લાગ્યા. પટરાણ મયણાસુંદરીએ શ્રીપાલ મહારાજાને કહ્યું કે “હે સ્વામી! આપે પહેલાં જ્યારે શ્રી સિદ્ધચક્રજીની પૂજા કરી હતી, ત્યારે આપણી પાસે આટલું બધું ધન ન હતું, અને હાલમાં તે આટલી બધી રાજ્યલક્ષ્મી આપણી પાસે છે, માટે હવે ઈચ્છા મુજબ નવપદજીની મેટી ધામધૂમપૂર્વક ભક્તિ – પૂજા-કરે.
આ સાંભળીને મોટી ભક્તિથી રાજાએ અરિહંત વગેરે નવે પદેની આ પ્રમાણે આરાધના કરી
૧ નવ જિનમંદિર, નવ દેરાસરને જિર્ણોદ્ધાર અને નવ પ્રતિમાઓ કરાવી. તથા તેની ત્રણ-પાંચ-આઠ-સત્તરએકવીસ- અને એક આઠ ભેદવાળી વિવિધ પ્રકારની પૂજાઓ વડે પ્રથમ અરિહંત પદની આરાધના કરી.
૨ સિદ્ધ ભગવાનની નવ પ્રતિમાઓ કરાવીને, તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org