________________
શ્રીનવપદ્રજીની વિશિષ્ટ આરાધના
૨૧૯
-
માંડલાના મધ્યભાગમાં મૂકવા. તે મધ્ય ભાગને ફરતી આઠ પાંખડીઓ-દિશા અને વિદિશામાં-કરવી. પૂર્વ દિશા તરફની પાંખડીમાં, સિદ્ધના લાલ વર્ણ હાવાથી લાલ રંગનું અનાજ-ઘઉં-પૂર્વ દિશાની પાંખડીમાં મૂકવું. તેની બાજુની વિદિશાની પાંખડીમાં, દર્શીન પદ્યના ઉજવલ-સફેદ-વ હોવાથી ઉત્તમ એવા ચાખા તે માજુની પાંખડીમાં મૂકવા. દક્ષિણ બાજુની પાંખડીમાં, આચાય ને વર્ણ પીળા ઢાવાથી પીળા રંગનું અનાજ-ચણાની દાળ-દક્ષિણ ખાનુની પાંખડીમાં મૂકવું. તેની બાજુની વિદિશાની પાંખડીમાં જ્ઞાન પના વર્ણ ઉજવલ - સફેદ - હેાવાથી ઉત્તમ ચેાખા તે આજુની પાંખડીમાં મૂકવા, તેની બાજુની પશ્ચિમ બાજુની પાંખડીમાં, ઉપાધ્યાયને વધુ લીલેા હોવાથી લીલા રંગનું અનાજ – મગ – પશ્ચિમ બાજુની પાંખડીમાં મૂકવા, તેની ખાજીની વિદિશાની પાંખડીમાં ચારિત્ર પદને વર્ણ ઉજવલ સફેદ-હાવાથી ઉત્તમ ચેાખા તે બાજુની પાંખડીમાં મૂકવા. તેની બાજુની ઉત્તર ખાજુની પાંખડીમાં સાધુના વર્ણ કાળે હાવાથી કાળા ર’ગનું અનાજ - અડદ – ઉત્તર દિશાની પાંખડીમાં મૂકવા. તેની બાજુની વિદિશાની પાંખડીમાં તયપદને વર્ણ ઉજવલ – સફેદ - હાવાથી ઉત્તમ ચાખા તે માજીની પાંખડીમાં મૂકવા, આ પ્રમાણે નવે પદ્મના પાતપાતાન વર્ણ અનુસારના અનાજથી આ સિદ્ધચક્ર મંડલની રચના શ્રીપાલ મહારાજાએ કરી હતી. ]
-
શ્રીઅરિહંત વગેરે નવે પદોની સ્થાપના ઊપર ઘી. ખાંડ સહિત નાળિચેરના ગેાળાએ મૂકવા. આ પ્રમાણે
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only