Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 249
________________ ર૩ર શ્રી શ્રીપાલ કથા - એક સમયમાં (સમણિ સિવાયના) પ્રદેશને સ્પર્શ કર્યા વગર ત્રણ ભાગ ઓછી છેલી શરીરની અવગાહના પ્રાપ્ત કરી જેમાં મેક્ષે પહોંચ્યા છે, તે સિદ્ધ ભગવંતને મારે નમસ્કાર થાઓ. પૂર્વના પ્રયોગથી, ગતિના સ્વભાવથી, બંધનને છેદ થઈ જવાથી, અને સંગ રહિત હોવાથી, જેઓની ઊર્ધ્વગતિ થએલી છે, એવા તે સિદ્ધ ભગવંતેને આનંદપૂર્વક પ્રણામ કરે. નિર્મળ સિદ્ધશિલાની ઉપર જ્યાંથી એક જન ક્રૂર લોકનાં અંતભાગ છે, ત્યાં જેમની સાદિ અનંતકાળ સ્થિતિ છે, તે સિદ્ધના ને હે પુરુષે ! તમે નમસ્કાર કરે. જેવી રીતે ગામડાને રહેનારે માણસ નગરના ગુણ જાણવા છતાં પણ કહી શકતો નથી, તેવી રીતે જ્ઞાની પુરુષે પણ તેમના ગુણ જાણવા છતાં પણ કહી શકતા નથી, તે સિદ્ધના જી આનંદના આપનારા થાઓ. જેઓની અનુપમ તિ બીજી તિઓમાં મળી ગઈ છે, સઘળી ઉપાધિ વિરામ પામી ગઈ છે; પિતાની આમ રમણતામાં જ મગ્ન રહેનારા અને અધ્યાત્મિક લક્ષ્મીના સ્વામી, તથા સ્વાભાવિક સમાધિવાળા સિદ્ધના જીનું સ્મરણ કરે.] ૩ આચાર્યપદની સ્તુતિ : જેઓ પાંચ પ્રકારના આચારને પાલન કરતાં છતાં, હમેશાં લોકેના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી સત્યભાગને ઉપદેશ આપે છે, તે આચાર્યોને હું નમસ્કાર કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274