________________
૨૪ શ્રીપાલનો પૂર્વભવ
૧૫૮
પ્રમાણે અજિતસેન રાજર્ષિ દેશના દઈ રહ્યા, ત્યારે શ્રીપાલરાજા વિનય સહિત આ પ્રમાણે છેલ્યા કેઃ “હે જ્ઞાની ભગવાન્ ! કયા કુકર્મથી મને નાની ઉંમરમાં કઢ રોગ ઉત્પન્ન થયે? અને કયા સુકૃત્યથી તે શાંત થયે? વળી કયા કર્મથી મને દરેક જગ્યાએ આવી ઋદ્ધિ મલી? તેમ કહ્યા કર્મથી હું દરિયામાં પડ્યો? તેમ કયા કર્મથી અત્યંત ઘેર એવું હું ડૂબાણું પાપે? તે બધું આપ કૃપા કરીને મને કહે.”
તે સાંભળી અજિતસેન રાજર્ષિ બેલ્યા કે “હે રાજી આ સંસારમાં પૂર્વે કરેલાં કર્મો પ્રમાણે દરેક જીવે સુખદુઃખને પામે છે. આ જ ભરતક્ષેત્રમાં હિરણ્યપુર નામના ઉત્તમ નગરમાં શિકારના વ્યસનવાળે શ્રીકાંત નામને રાજા હતો. તેને શરીરની શોભા વડે કરીને લક્ષ્મી સમાન એવી શ્રીમતી નામની રાણું હતી, કે જે જૈનધર્મમાં નિપુણ બુદ્ધિવાળી તથા શુધ સમ્યક્ત્વ અને શીલ સંયુક્ત હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org