________________
શ્રીપાલના વિજય
૧૯૫
· આપશ્રીને આપના પિતાશ્રીની ગાદી ઊપર બેઠેલા જોઈશ, ત્યારે જ મને સુખ થશે. ’
તે સાંભળી શ્રીપાલરાજાએ કહ્યું કેઃ ‘હે અમાત્યજી ! તમેાએ જે કહ્યું તે સત્ય છે, પરંતુ રાજ્ય પાછુ' મેળવવાના ચાર ઉપાય છે. જો શામ–સમજણુથી કાર્ય થતું હોય તે ઈંડની શી જરૂર છે? જો સાકરથી પિત્તનો વ્યાધિ દૂર થતી હોય તે પિત્તપાપડાની શી જરૂર છે ?’
પછી મંત્રિ મેલ્યા કે· · અહે પ્રભુ ! આપની બુદ્ધિ • અહુ જ વિશાળ છે, ગંભીરતામાં સમુદ્રથી અધિક છે; અને આપની ક્ષમા પૃથ્વી કરતાં પણ મેાટી છે. માટે આપણે હવે આ ચતુર્મુખ નામના ઉત્તમ બ્રાહ્મણ તને મેાકલીએ, કે જે તના ગુણાએ કરીને વિખ્યાત છે. ’પરાક્રમ, તેજ ' અને બુદ્ધિબલવાળા એવા તે ચતુર્મુખ કૃતને સન્માનપૂર્વક ત્યાં માલ્યા, અને તે પણ તરત ચંપાનગરીએ પહોંચ્ચા.
તે ચતુર્મુખ ક્રૂત અજિતસેન રાજા પાસે જઈ ને મધુર વચનાથી આ પ્રમાણે ખેલવા લાગ્યા કે : ૮ હે રાજન !તે • વખતે તમારા ભાઈના પુત્ર એવા તે માલક શ્રીપાલરાજાને તેમના પિતાની ગાદીએ જે એસાડવામાં આવેલા હતા, તે વખતે તેમને તમેાએ રાજ્યશાસન કરવા માટે અસમર્થ ગણ્યા હતા, અને તેથી તે રાજ્યના ભાર તમેાએ તમારી ખાંધપર ઉપાડીને, જે શ્રીપાલને તમાએ સવા કલા શીખવવા માકલ્યા હતા, તે હવે સર્વ કલાઓમાં કુશલ થઈને અતુલ ખલવાળા થયા છે. વળી, તેમના ચરણામાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org