________________
શ્રીપાલને રાજ્યાભિષેક
૨૦૫. તે આ દેશમાં જનમ કે દુર્લભ છે, કારણ કે ભિલ્લ, પુલિદ વગેરે અનેક પ્લેચ્છ લોકે અહીંયાં પણ દેખાય છે. વળી, કેઈ પુણ્યથી આર્ય દેશમાં જનમ પણ થઈ જાય, તે ઉત્તમ કુલ મલવું દુર્લભ છે. કારણ કે શિકારી તથા કસાઈ વગેરેનાં કુલેમાં ઉત્પન્ન થનારને મનુષ્ય જનમ અને આર્યક્ષેત્ર મલવાથી પણ શું ફાયદો?
“વળી, ઉત્તમ કુલ પણ મળી જાય તે પણ રૂપ, આરેગ્યતા અને લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. કારણ કે કેટલાક કદરૂપ, રેગી તથા ટૂંકા આયુષ્યવાળા પણ દેખાય. છે. આ બધું મળવા છતાં સદ્દગુરુને મેળાપ થ મહા દુર્લભ છે. કારણ કે બધાએ ક્ષેત્રોમાં સાધુઓને સમાગમ થતું નથી. વળી, કઈ મહાન પુણ્યના ચગે કદાચ સાધુને સમાગમ થઈ જાય, તો પણ આળસ વગેરેથી રોકાઈ જવાવાથી ગુરુનું દર્શન પણ દુર્લભ થઈ જાય છે. વળી, કેઈક રીતે કદાચ ગુરુનું દર્શન પણ થઈ જાય, તે પણ બીજા ધૂતારાએએ મનને એવી રીતે બહેકાવી મૂકેલું હોય કે, સુગુરુની સેવા કરવાનું દુર્લભ થઈ જાય છે. વળી, કદાચ સુગુરુની સેવા પણ મળી જાય, તે સિદ્ધાંતનું શ્રવણ કરવું દુર્લભ થઈ જાય છે, કારણ કે ઉંઘ અને વિકથા પણ હમેશાં અંતરાય ઊભું કરે છે.
“વળી, કઈ પણ કારણથી સિદ્ધાંતના શ્રવણને લાભ મલી જાય, તે તત્વ જાણવાની બુદ્ધિ દુર્લભ થઈ જાય છે; કારણ કે લકે શૃંગાર વગેરેની કથામાં સાવધાન મનવાળા રહે છે. વળી, કદાચ તત્વ પણ જાણવામાં આવે તે પણ તેના ઊપર શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે, કારણ કે તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org