________________
મયણાસુંદરીની સેટ
૨૩
આવી રીતે તે પોતાના કર્માનું ફૂલ ભગવશે, તેમાં અમારો શે! દોષ ?’
તે સાંભળીને તે મયણાસુંદરી એકદમ ઊભી થઈ, અને જાણે તે પેાતાના હાથથી જ વિવાહલગ્નને સાધતી હાય નહિ; તેમ તેણીએ ખરરાણાના હાથ પકડયો--મરરાણાની સાથે પેાતાના હસ્તમેળાપ પોતાના હાથે જ કર્યાં; અને ખરરાણાની ડાબી બાજુએ આવી ઊભી રહી. આ પ્રમાણે કરતી વખતે, સામતા, મત્રિએ તથા અતઃપુરની સ્ત્રીએએ તેણીને ઘણું સમજાવવા માથું, તા પણ શરદપૂર્ણિમાના ચંદ્રેસરખા મુખવાળી તે મયણાસુંદરી એલી કેઃ ‘ મારા આ જ પતિ હો. ’
હવે તે વખતે અરે! આ કેવું અઘટિત થયું! એમ વિચારી એક માજી તેણીના મામે, બીજી બાજુ રાણી રૂપસુંદરી તથા એક બાજુ તેણીને પરિવાર રડવા લાગ્યા. પરંતુ પત્થર હૃદયવાળા અને ક્રોધથી અંધ થએલે પ્રજાપાલ રાજા પેાતાના નિશ્ચયથી પાછા હુચો નહિ; અને તત્ત્વને જાણનારી મયણાસુંદરી પણ પેાતાના સત્ત્વથી જરાએ ચલિત થઈ નહિ.
'
પછી મયણાસુંદરીને ખચ્ચર ઊપર બેસાડી ખરરાણા પેાતાના ઉતારે ચાલ્યા. તે વખતે નગરજના ખેલવા લાગ્યા કે: • આ અત્યંત અયુક્ત થયું છે,' વળી, કાઈક કહેવા લાગ્યા કે: આ રાજાને ધિક્કાર છે કે જેણે આવું અયુક્ત કાર્ય કર્યુ છે. ' બીજાએ વળી કહેવા લાગ્યા કેઃ ‘ આ પુત્રી જ અત્યંત દુવિનીત થઈ માટે તેણીને ધિક્કાર છે. કેટલાક તેણીની માતાને નિંઢવા લાગ્યા. કેટલાક તેણીના અધ્યાપક-પડિત-ને નિંદવા લાગ્યા. કેટલાક ભાગ્યની નિંદા કરવા લાગ્યા. વળી, કેટલાક જૈનધર્મની પણ નિંદા કરવા લાગ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International