________________
૧૭ સ્વયંવર મંડપ
૧૫૧ [ પુણ્યવાન માણસ જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં-જ્યાં જ્યાં રામ ત્યાં ત્યાં અયોધ્યાની માફક-અને જયાં સાહસ ત્યાં સિદ્ધિની માફક-ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. પુણ્યવાન માણસને ઈચ્છા થતાં જ લક્ષમી તરત આવી મળે છે. જેમ કેયલને ગાવાનું મન થાય છે, ત્યારે આંબાને હેર આવે છે તેમ-પુણ્યના પ્રભાવથી પુણ્યવાનની પરિણતિ–સ્વભાવ–પણ સારી હોય છે. પુણ્યના પ્રભાવથી વિનોનો નાશ થાય છે; અને પિતાને ઈષ્ટ-ઈચ્છિત–વસ્તુની પ્રાપ્તિ થાય છે. ]
ક દિવસે રમવાડીએ ગએલા શ્રીપાલકુમારને એક પરદેશી મુસાફર મલ્યા. તેણે ખાસ જાણવા લાયક સમાચાર હોય તે કહેવા જણાવ્યું. તે મુસાફરે કહ્યું કે
હે દેવ! ધનાવહ નામના સાર્થવાહે મને કુંડિનપુર નામના નગરથી પેંઠણપુર નામના નગરે જવા માટે મેક છે. રસ્તામાં મેં કંચનપુર નામના નગરમાં જે આશ્ચર્યકારી બનાવ જ છે, તે તે ઉત્તમ પુરુષ! તમે સાંભળોઃ
“તે કંચનપુરમાં શ્રી વાસેન નામનો રાજા રાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org