________________
૧૬૪
શ્રી શ્રીપાલ કા
તા ઠીક. હારના પ્રભાવથી તે કુખડાનું રૂપ કરીને સ્વયંવર મંડપે જઈ પહોંચ્યા. ત્યાં તેણે ઉંચા માંચડા રાજાઓને બેઠેલા જોયા.
ઊપર
કુબડાનું રૂપ ધારણ કરેલા શ્રીપાલને સ્વયંવર મડ૫માં પેસતાં દરવાને અટકાવ્યો. તે વખતે પેાતાના હાથનું સેાનાનું કહું તે દરવાનને આપીને શ્રીપાલ મૂલમંડપમાં દાખલ થયો. અંદર દાખલ થઇને જ્યાં મુખ્ય થાંભલા ઊપર સાનાની પૂતળી ગાઠવેલી છે તેની પાસે જઈને તે સ્વસ્થ થઈ ને બેઠા.
ત્યાં બેઠેલા રાજાઓએ તે ઊંચી પીઠવાળા, સકાચાએલા શરીરવાળા, ચપટાં નાકવાળા, ગધેડા જેવા લાંમા દાંતવાળા, ઊંટ જેવા હાઠવાળા, પીંગળ-કામરા-વાળવાળા અને પીળી–માંજરી આંખાવાળા તે મુખડાને જોઈને પૂછ્યું કે: ‘હું કુમડાજી! તમે અહીં શા માટે પધર્યા છે ? ’
કુબડા રૂપધારી શ્રીપાલે ઉત્તર આપ્યા કે: ‘ જે કામ માટે તમે બધા અહીં આવ્યા છે, તે કામ માટે હું પણ અહીં આવ્યો છું.'
તે સાંભળી અધા ખડખડાટ હસી પડ્યા અને મશ્કરીમાં ખેલવા લાગ્યા કેઃ ‘ એ ! ઝૂ! આ રૂપરૂપના ભંડારને તેા જા ! અહા ! આવા રૂપવાળા વરને જો રાજકન્યા નહિ પરણે તેા પછી તેણીનું શું થશે ! '
[આ પ્રમાણે કુમડાની બધા મરકરીએ કરવા લાગ્યા. ] તે દરમ્યાન રાજકુમારી પણ ઉત્તમ પાલખીમાં બેસીને, ક્ષીરાઢક સરખાં સ્વચ્છ વસ્ત્રો પહેરીને, તથા નિર્મલ મેાતી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org