________________
શ્રી સિદ્ધચક યોદ્ધાર
આ ઉપર કહેલા વલાને શુદ્ધ ઉવલ વર્ણવાળા માયાબીજ એટલે “હી કારના ત્રણ આંટા ચારે તરફ વીંટીને, ચેથી અડધી રેખાના છેડે “ક” અક્ષર લખવે, અને તેની પરિધિપર–તેને ફરતી-આઠ ગુરુપાદુકાઓ આલેખવી. આ આઠ ગુરુપાદુકાઓ આ પ્રમાણે જાણવી
૧ અરિહંતની, ૨ સિદ્ધોની, ૩ આચાર્યોની, ૪ ગુરુની, પ પરમગુરુની, ૬ અદષ્ટગુરુની, ૭ અનંતગુરુની અને ૮ અનંતાનંત ગુરુની. આ પ્રમાણે આઠ ગુરુપાદુકાઓ “ હો સાથે આલેખવી. એટલે કે ૧ “ હું અહી ત્પાદુકાભે નમ:, ૨ જી હી સિદ્ધપાદુકાભે નમ:, ૩ » હો આચાર્ય પાદુકા નમ, ૪ % હો ગુરુ પાદુકા નમ, ૫ હો પરમગુરુ પાદુકાભે નમઃ, ૬ % હીં અદષ્ટગુરુ પાદુકાભે નમ, ૭ ૩ હી અનંતગુરુ પાદુકાજો નમ, અને ૮ ૩ઝ હી અનંતાનંત ગુરુ પાદુકા નમઃ આ રીતે અનુક્રમે આ આઠે પાદુકાઓ આલેખવી.
પછી ડાબી અને જમણી–બંને બાજુથી–રેખાઓને મેળવીને, તેને કલશને આકાર કરીને, તેનું અમૃતમંડલની માફક ધ્યાન ધરવું. વળી તે કલશને આકાર કે કરે? તે કે પૂર્વ વગેરે દિશાઓમાં અને અગ્નિ વગેરે વિદિશાએમાં અનુક્રમે ૧ જયા, ૨ વિજયા, ૨ જયંતી, ૪ અપરાજિતા અને ૧ જભા, ૨ થંભા, ૩ મહા અને ૪ અંધા વગેરેનું આલેખન કરેલું છે તે. વળી, તે કલશાકાર ઊપર શ્રીવિમલેશ્વર આદિક યક્ષો–અધિષ્ઠાયક તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org