________________
શ્રી શ્રીપાલ કથા મયણુ બેલી કેઃ “હે નાથ ! હું પણ નિશ્ચલ મનથી કલ્યાણને આપવાવાળાં એવા નવપદોનું ધ્યાન ધરીશ.”
આવી રીતે મયણાના વચનરૂપી અમૃતથી સિંચાયેલા શ્રીપાલકુમાર માતાના ચરણે નમીને, મયણને બેલાવીને, હાથમાં તલવાર ગ્રહણ કરીને, નિર્મલ એવા વારુણમંડલથી મંડિત થએલી ચંદ્રનાડીમાં સ્વર ચાલવા માંડ્યો તે વખતે પ્રયાણ માટે પ્રથમ પગલું ભર્યું. આવી રીતે શુભશુકનમાં અનુકમે દેશાવર જવા માટે આગળ ચાલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org