________________
સતીનાં શીલનું રક્ષણ
૧૪૫ ખરાબ નજરથી જોઈ શકશે નહિ. એમ કહી ચકેશ્વરીદેવી પિતાના સ્થાને ગઈ (જૂઓ ચિત્ર ૧૦૭).
ઉત્તમ બુદ્ધિવાળા ધવલને ત્રણે મિત્ર ધવલને સરલ બુદ્ધિથી કહેવા લાગ્યા કે –“કુબુદ્ધિ આપવાવાળાનું ફલ તેં જોયું ને? આ બંને સતીઓના પ્રભાવથી આ વખત તો તું જીવતે છૂટહ્યો છુંપરંતુ ફરીને પાછે એવું પાપ કરવા પ્રેરાઈશ તે તને મહા અનર્થ થશે જે પુરુષ! રાગમાં મત થઈને, પારકી સ્ત્રી સાથે વિલાસ કરવાની લાલસાવાળે હોય છે તેને જે પુરુષ તરીકે ઓળખવામાં આવે, તે પછી ગધેડાં અને કુતરા કેને કહેવા જે પુરુષ! પરસ્ત્રીને રૂપમાં મહિત થઈને લેભ પામે છે, તેઓ પિતાનાં કુલ, યશ, સ્વર્ગ અને મોક્ષના સુખને નાશ કરે છે. તેવાઓને ધિક્કાર છે.”
તે વહાણે સમુદ્રમાં ચાલતાં ચાલતાં કેટલાક દિવસે વીતીગયા પછી, વળી, પાછો ધવલ મનમાં વિચારે છે કેઃ
અરે ! હજુ મારું પુણ્ય જાગૃત છે, કે જેથી તે ઉપદ્રવ દૂર થયે. હવે આ સઘળી લમી ધીમેધીમે મારી જ થવાની છે. હવે જે આ બંને સ્ત્રીઓ કઈ પણ રીતે મારી સ્ત્રીઓ થવાનું કબુલ કરે, તો હું કૃતાર્થ થાઉં, અને ઈંદ્રથી પણ વધી જાઉં.”
આ પ્રમાણે વિચાર કરીને, એક દૂતીના મારફતે સંદેશે કહાવ્યા. તે સંદેશ લાવનારી દૂતીનું અપમાન કરીને, તે સતી સ્ત્રીઓએ કહાડી મૂકી. તે પણ કામરૂપી પિશાચથી અધિષિત થએલો તથા નિર્મલ એ વિવેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org