________________
૧૪૪
શ્રી શ્રીપાલ કથા
"
સહિત ત્યાં પ્રગટ થઈ ને, આ પ્રમાણે કહેવા લાગી કે : અરે! પહેલાં તે આવી દુદ્ધિ આપનાર આ માણસને પકડા. કારણ કે આ બધાં અનર્થોનું મૂળ તેના સિવાય બીજું કાઈ નથી' (જૂઓ ચિત્ર ૧૦૫),
તે પુરુષને તરત જ ક્ષેત્રપાલે પગેથી બાંધીને, ધંધામુખે કુવાથંભ ઊપર લટકાવ્યેા. પછી તેનાં મુખમાં અશ્િચ પદાર્થ નાંખીને, તલવારથી તેના અંગાને છેદીને જાણે દિક્પાલાને શાંતિ કરવા માટે બલિદાન આપતા હોય તેમ આપી દીધાં.
પોતાના મિત્રના આવા બૂરા હાલ થએલા જોઈ ને; ધવલ ખૂબ ગભરાઈ ગયા. તેથી પેાતાના બચાવ કરવા માટે તે અને સતી સ્ત્રીઓની પાછળ છૂપાઇ ગયા; અને ખેલવા લાગ્યા કે હું માતાએ ! આ શરણે આવેલા તમારા સેવકનું રક્ષણ કરે ’ ( જૂએ ચિત્ર ૧૦૬).
તે વખતે ચક્રેશ્વરીદેવીએ તેને કહ્યું કેઃ ‘અરે ! દુષ્ટ ! ધીઠ્ઠા ! પાષ્ટિ આ સતી સ્ત્રીએતુ તે શરણ લીધું છે; તેથી તને જીવતા મૂકું છું.”
વિનયથી નમ્ર બનેલી અને વિસ્મય પામેલી એવી તે અને સ્ત્રીઓને પણ, તે દેવીએ આ પ્રમાણે વચન કહ્યું કે: ૮ હે વત્સ ! તમારા પતિ મેટી ઋદ્ધિ સાથે ખરેખર!તમને એક મહિનાની અંદર મલશે; માટે તમે ખેદ કરશે નહિ, ’ એમ કહીને ચક્રેશ્વરીદેવીએ તે અને સ્ત્રીઓના ગળામાં ઉત્તમ સુગંધવાળા કલ્પવૃક્ષના ફૂલેાની માળા નાંખી, અને કહ્યું કે: આ માળાના પ્રભાવથી કાઈ પણુ માણુસ તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org