________________
સજનની સજનતા અને દુર્જનની દુજનતા ૧૫૫ બુદ્ધિ કરી. આ પાપીએ કુમાર તરફ જે દ્રોહ ચિંતવ્યો, તે તેના પિતાના જ ઊપર પડશે. અહે! મોટા પુરુષની કેવી પુણ્યાઈ હોય છે. - કુમારે પણ એક ક્ષણ માત્ર તેના કૃત્યને વિચાર કરીને, તેની મરણક્રિયા કરી અને તેના અવગુણે યાદ નહિ કરતા તેના ગુણો યાદ કરીને, તેને શોક પાર્યો. હવે ધવલશેઠને સાચી સલાહ આપનારા જે ત્રણ મિત્રો હતા, તેઓને ધવલશેઠની સર્વ લક્ષ્મીના માલિક શ્રીપાલે ઠરાવ્યા.
પછી તે શ્રીપાલકુમાર તે ત્રણે સ્ત્રીઓ સાથે, મુનિ જેમ ત્રણે ગુપ્તિઓ સહિત સુખ ભગવે છે, તેમ અત્યંત સુખ ભોગવવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org