________________
૧૦ પુણ્યની પ્રબળતા
૧૪૪
પાલકુમાર પણ વાંસથી ઊભા કરેલા તંબુમાં રહીને, વિમાનમાં રહેલા દેવની માફક નાટક જેવા લાગ્યું. ધવલશેઠ પણ તે દ્વીપમાં પોતાની પાસે માલ વેચીને ખૂબ નફે કર્યા પછી, શ્રીપાલકુમાર પાસે આવીને કહેવા લાગે કે “હે દેવ ! તમારાં કરિયાણાં તમે શા માટે વેચતાં નથી ?'
તે વખતે કુમારે કહ્યું કે “હે પિતાજી! મારા અને તમારા વચ્ચે કાંઈ અંતર નથી, માટે મારાં કરિયાણાની પણ તમારી મરજી મુજબ વ્યવસ્થા કરજે.'
તે સાંભળીને ખુશી થએલે ધવલ [જેમ દૂધ જોઈને બિલાડે વિચારમાં પડે તેમ] વિચારવા લાગ્યું કે, ઠીક થયું; હવે હું મારી મરજી મુજબ (ગોટાળે) કરીશ. કારણ કે વેચવું અને લેવું-કેયવિકય કર–તેને વ્યાપારીઓ ચિંતામણિરત્ન સમાન ગણે છે (જૂઓ ચિત્ર ૯૨).
તે વખતે કેઈએક દેવ સમાન તથા સુંદર રૂપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org