________________
પુજ્યની પ્રબલતા
૧૧૯ કેટલાક લેકે કન્યાને દોષ દેવા લાગ્યા, તે કેટલાક લેકે રાજાને દેષ દેવા લાગ્યા. આવી રીતે જુદી જુદી જાતના લેકે આલાપ સંલાપ કરવા લાગ્યા.
ત્રીજી રાત્રિના પાછલા પહેરે, લેકે બહુ જ ઓછા હતા તે વખતે, એકદમ આકાશવાણી થઈ કે અહીં જિનેશ્વરદેવની આશાતના સંબંધી રાજકુમારીને કે રાજાને કાંઈ દેષ નથી. પરંતુ જે કારણથી આ દેરાસરના દરવાજા બંધ થયાં છે, તેનું કારણ તમે બધા સાંભળે
આ સાંભળી તે રાજકુમારી પણ હર્ષથી રોમાંચિત દેહવાળી થઈ, અને રાજા પણ તે વચનથી આનંદિત થયે. બધા લોકો પણ આનંદિત થઈને વિચારવા લાગ્યા કેઃ “અરે! એવું તે શું કારણ હશે?”
એટલામાં ફરી પાછી આકાશવાણી થઈ કે જે પુરુષની દૃષ્ટિથી આ દેરાસરનાં કમાડ ઉઘડશે, તે આ મદનમંજૂષાને પતિ થશે. તે સાંભળી અત્યંત ખુશી થએલા લેકે વિચારવા લાગ્યા કે, આ વાણું કર્યું હશે? અને તે પ્રમાણે ક્યારે થશે ?
“એવામાં વળી, પાછી વાણ થઈ કે, હું શીષભદેવ પ્રભુની સાનિધ્યમાં રહેવાવાળી ચકેશ્વરી દેવી છું; અને એક માસની અંદર તે પતિને હું નિશ્ચયે કરીને લઈને આવું છું (જૂઓ ચિત્ર ૯૪), એટલામાં સવાર થયું, અને સવારનાં-પ્રભાતીયાનાં–વાજાં વાગ્યાં. તે વખતે રાજા પણ પિતાના સઘળા પરિવાર સહિત ઊઠીને પિતાના રાજમહેલે પહોંચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org