________________
૧૪ સતીનાં શીલનું રક્ષણ
૧૪૮
વખતે શ્રીપાલકુમાર સમુદ્રમાં પડ્યા, તે વખતે ધવલશેઠ અને તેને કુમિત્ર બને હૃદયની અંદર ખુશી થયા. પછી લેકને વિશ્વાસ બેસાડવા માટે ધવલશેઠ બોલવા લાગ્યા કેઃ “અરેરે ! આ શું બની ગયું? શા કારણથી અમારા સ્વામી શ્રીપાલકુમાર સમુદ્રમાં પડી ગયા ?” એમ કહી તે મહાકપટી ધવલશેઠ છાતી કુટવા લાગ્યો અને માથું પછાડવા લાગે; તથા મેટેથી બૂમે પાડવા લાગ્યું કેઃ “હે સ્વામી! તમે ક્યાં ગયા ?”
આ સાંભળીને તે બંને સતી સ્ત્રીઓ હાહાકાર કરતી, જાણે વજીથી હણાઈ હોય નહિ, તેમ બેભાન થઈને જમીન ઉપર પડી દરિયાના ઠંડા પવનથી તે બંનેને પાછું ચૈતન્ય આવવાથી, દુઃખના દરિયામાં ડૂબી ગએલી તે બંને સ્ત્રીઓ પિક મૂકીને રોવા લાગી કે “હે પ્રાણનાથ ! હે ગુણનિધાન! હે ત્રણે જગતને ઉત્તમ ઉપકારી ! હે ચંદ્ર સમાન મુખવાળા ! હે કમલ નેત્રવાળા! હે રૂપથી જન્મે છે કામદેવને જેણે
નહિ, તે
થવાથી, પાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org