________________
૭૮
શ્રી શ્રીપાલ કથા
થયે. પછી પિતાની વહૂ તરફ જોઈને આશીર્વાદ આપીને કહેવા લાગી કેઃ “હે ઉત્તમ કુલવધૂ! બીજને ચંદ્રમા જેમ દિવસે દિવસે ચડતી કળાવાળો થતાં પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ ળેિ કળાવાળો થાય છે, તેમ તે પણ તારા પતિને પૂર્ણ કળાવાન કરીને યશ પ્રાપ્ત કર્યો છે.”
પછી સાસુએ પિતાની વિતક કથા કહેવી શરૂ કરતાં કહ્યું કે: “હે પુત્ર! તે વખતે તને કેઢિયાઓ સાથે મૂકીને, હું કેશબીનગરીમાં એક સારે હોંશિયાર વૈદ્ય છે એવું સાંભળીને, કે શાંબી તરફ જવા તૈયાર થઈ, તે જ વખતે રસ્તામાં મને એક મુનિ મહારાજ જિનમંદિર આગળ મલ્યા. તે મુનિ ક્ષમાવાન, દાંત, શાંત, ધર્મને વિષે ઉપગવાળા, ત્રણે ગુપ્તિએ કરીને સહિત, કરૂણાના સમુદ્ર, જ્ઞાની તથા ગુણના ભંડારરૂપ હતા.
ધર્મોપદેશ આપતા એવા તે ગુરૂ મહારાજને અવસર જોઈને, મેં પૂછયું કે “હે ભગવાન! મારો પુત્ર કેઈ પણ દિવસે રંગરહિત થશે કે નહિ.” તે વખતે તે મુનિ કહ્યું કેઃ “હે ભદ્ર! તે તારા પુત્રને ત્યાં તે કેઢિયાઓએ પિતાની સાથે રાખેલ છે. તેઓએ તેનું ઉંબરાણા તરીકે નામ પાડીને તેને પિતાના નાયક તરીકે સ્થાપન કર્યો છે. તે લેકે તરફથી સન્માન પામીને, હાલમાં તે માલવાના રાજાની રાજકુમારીને પરણે છે. તે રાજકુમારીના વચનથી અને સદગુરૂના ઉપદેશથી શ્રીસિદ્ધચક્રજીનું વિધિસહિત આરાધન કરીને સુવર્ણ જેવી સુંદર નીરોગી કાયાવાળો થયે છે. વળી, તેને સાધમીઓએ સર્વ વૈભવ પૂરે પાડ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org