________________
પ સત્યને જય
૧૩૯
Iક દિવસ કુમાર તથા મયણાસુંદરી–બંને જણા– જેવા જિનમંદિરમાંથી બહાર નીકળતા હતા. તેવામાં પ્રૌઢ વયની એક સ્ત્રીને પોતાની તરફ આવતી દીઠી. તે સ્ત્રીને દેખતાં જ કુમારની મરજી વિકસ્વર થઈ ગઈ, અને તે તેણના પગમાં નમી પડ્યો અને બોલ્યો કેઃ “અરે ! આજ તે માતાજીના દર્શન થવાથી વાદળા વિનાના વરસાદ જેવું થયું.”
મયણાસુંદરી પણ તેણીને પિતાની સાસુ તરીકે ઓળખીને, તેણુના ચરણમાં નમી પડી. તે જ વખતે કુમાર બે કેઃ “હે માતાજી ! મારે રોગ નાશ પામ્ય, શરીરની સુંદરતા વધી અને જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ થઈ એ બધે પ્રતાપ આ તમારી કુલવધૂને છે.”
આ પ્રમાણેને વૃત્તાંત જાણીને માતાને ઘણો જ આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org