________________
શ્રી શ્રીપાલ કથા
પુત્રને ઉછેરીને યુવાવસ્થાએ પહોંચાડડ્યો. તેવામાં કના દોષથી અને કોઢિયાની સેાખતથી તે શ્રીપાલકુમારને પણ કાઢ રોગ લાગુ પડયો. આ જોઈ અનાથ માતાના મનમાં દુઃખના પાર રહ્યો નહિ. ઘણા ઉપાયે કરવા છતાં પણ તેને ફાયદો થયા નહિ. તેથી ગભરાઈ ને કમલપ્રભા દરેકને કાઢને ઈલાજ પૂછવા લાગી.
કેટલેાક સમય વીતી ગયા પછી તેણીના જાણવામાં આવ્યું કે: કૌશાંબી નગરીમાં એક ઉત્તમ વૈદ્ય છે, કે જે અઢારે જાતના કાઢ રેગ મટાડે છે. ’ તેથી કમલપ્રભા પેાતાના પુત્રને પાડાશીઓને તથા કેઢિયાઆને સાંપીને પેાતે કૌશાંખી નગરીએ વઘને ખેલાવવા ગઈ, પરંતુ તે વૈદ્યને તી યાત્રાએ ગએલા જાણીને તેની રાહ જોવા માટે તે ઘણા વખત ત્યાં જ રહી. ત્યાં મુનિ મહારાજના કહેવાથી પુત્રને સારા થએલા જાણી હું અહીં પાછી આવી. તે જ હું પોતે કમલપ્રભા છું, અને આ મારા પુત્ર શ્રીપાલ છે. પછી રૂપસુંદરી પેાતાના જમાઇને સિંહુરથ રાજાના પુત્ર જાણીને આનંદ સહિત તેની પ્રશંસા કરવા લાગી; તથા પુત્રીના પુણ્યની પણ પ્રશ'સા કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org