________________
મયણાસુંદરીની કટી
આવી રીતે અતિ નિશ્ચલ એવી મયણને દઢ સવની પરીક્ષા માટે સૂર્ય એકદમ ઉદયાચલના શિખર પર ચડ્યો. અર્થાત્ સૂર્યોદય થયું. તે વખતે મયણના કહેવાથી સવારમાં, તે ઉંબરાણે તેણની સાથે તરત જ શ્રીકાષભદેવ પ્રભુના દેરાસરે પહોંચ્યો.
પ્રભુ દર્શનને આનંદથી પુલક્તિ-રોમાંચિત-થએલા બને જણાએ જિનેશ્વરદેવને નમસ્કાર કર્યો. પછી જિનધર્મમાં નિપુણ-જાણકાર–એવી મયણાસુંદરીએ આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી :
ભક્તિના સમૂહથી આનંદિત થએલા એવા ઈંદ્રાના સમૂહથી વંદન કરાએલા ચરણવાળા, એવા હે પ્રથમ જિને દચંદ્ર ચંદ્ર સરખી ઉજવલ એવી કીર્તિના સમૂહથી ભરેલાં છે. ત્રણે ભુવને જેઓએ એવા કષારૂપી દુશ્મનોને મારી હઠાવવામાં શૂરવીર, સૂર્યની માફક અજ્ઞાનરૂપી અંધકારનું હરણ કરનાર એવા હે દેવ!, વળી દે, અસુરે અને ખેચરોથી સેવાએલા છે જેઓ એવા, વળી, સેવા માટે આવેલા અભિમાનરહિત એવા રાજાઓએ જેઓના ચરણકમલેમાં કર્યા છે પ્રણામ એવા, સમુદ્રની માફક સમતારૂપી અમૃતના રહેઠાણ સમાન, દેના ગુરુ બૃહસ્પતિએ જ ગાયે છે ગુણોને પ્રકાશ જેમને એવા, સંયમ અને શીલરૂપી ગુણેએ કરીને કાંસાના જેવા ઉજજવલ એવા, લીલામાત્રમાં જ કરેલી છે મેહની અવગણના જેમણે એવા, પિતાની અવગણના કરનાર પ્રાણીઓ પર પણ જેમણે જરાએ કોઈ નથી કર્યો એવા, શ્રાવકલેકોના હૃદયમાં ઉત્પન્ન કર્યો છે આન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org