Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૮
શતકનામા પંચમ કર્મથે ઉણી-ઓછી બાંધે તે હપતા બંધ કહીએ ૨, પૂર્વે બાંધતો હેય તેટલી જ પ્રકૃતિ જ્યાં લગે બાંધે ત્યાં લગે સથિત સંઘ કહીએ ૩, અને સર્વથા અબંધક થઈને ફરી પ્રકૃતિ બાંધવા માંડે ત્યારે પહેલે સમયે અવશ્વ વંઇ કહીએ ૪, જે ૨૩
+ હવે સામાન્ય ઉત્તર પ્રકૃતિનાં બંધસ્થાનક ઓગણત્રીસ છે, તેનાં નામ કહે છે–એક, સત્તર, અઢાર, ઓગણીશ, વીશ, એકવીસ, બાવીસ, છવ્વીશ, ત્રેપન, ચેપન, પંચાવન, છપ્પન, સત્તાવન, અઠ્ઠાવન, ઓગણસાઠ, સાઠ, એકસઠ, ગેસ, ચેસ, પાંસઠ, છાસઠ, સડસઠ, અડસઠ, ઓગણોત્તર, સીત્તેર, એર, બહાર, તહર, અને ચુમ્મત્તેર, એ ઓગણત્રીશ બંધસ્થાનક છે, ત્યાં ભૂયસ્કાર બંધ અઠ્ઠાવીશ હોય તે કહે છે –
પશાંતોહ ગુણઠાણે એક વેદનીય બાંધીને પડતો દશમે ગુણઠાણે જ્ઞાના પાંચ, દર્શના ચાર, અંતરાય પાંચ, ઉચ્ચગેવ અને યશકીર્તિ સાથે વેદનીય બાંધતાં સત્તર પ્રકૃતિને બંધે પ્રથમ સમયે થમ ભૂયસ્કાર બંધ, ત્યાંથી પડતો નવમે ગુણઠાણે સંજ્વલન લેભ સાથે અઢાર પ્રકૃતિ બાંધતાં થી ભૂયસ્કાર બંધ. તે સંજવલનની માયા સાથે ઓગણીશ બાંધતાંત્રીનો ભૂયસ્કાર બંધ. તે સંજવલન માન સાથે વીશ બાંધતાં ચોથો ભૂયસ્કાર બંધ. તે સંજ્વલત ક્રોધ સાથે એકવીશ બાંધતાં viામો ભૂયસ્કાર બંધ. તે પુરૂષવેદ સાથે બાવીશ બાંધતાં છો ભૂયસ્કાર બંધ, તે મથે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ ચાર પ્રકૃતિનો અધિક બંધ કરતાં અપૂર્વકરણને સાતમે ભાગે છવ્વીસનો બંધ કરતાં સાતને ભૂયસ્કાર. તે મધ્યે આઠમાને છટૂટે ભાગે દેવપ્રાગ્ય નામકર્મની અાવીશ પ્રકૃતિ બાંધતાં ત્રેપનનો બંધ [ અહીં યશકીતિ પૂર્વે છવ્વીસ પ્રકૃતિ મળે આવી છે તેથી દેવપ્રાગ્ય સત્તાવીશને બંધ ત્રેપન પ્રકૃતિ હોય ] એ બારમો ભૂયસ્કાર. પુનઃ જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ઓગણત્રીસ બાંધતાં ચોપનના બંધે નવો ભૂયસ્કાર બંધ, તથા આહાકધિક સહિત અને જિનનામરહિત ત્રીસ બાંધતાં પંચાવન ના બંધ
નો ભૂયસ્કાર, તે પંચાવન જિન નામ સહિત બાંધત્તાં છપ્પનના બંધ અનામો ભૂયસ્કાર. અપૂર્વકરણના પ્રથમ ભાગે છપનને જિન નામ રહિત તથા નિદ્રા અને પ્રચલા સહિત બાંધતાં સત્તાવનના બંધે વાર ભૂસ્કાર. તે વળી જિનનામ સહિત અઠ્ઠાવના બંધે તે ભૂયકાર. તે દેવાયુ સાથે અપ્રમત્તે ઓગણસાઠ બાંધતાં મને ભૂયસ્કાર, દેશવિરતિ ગુણઠાણે દેવપ્રાયોગ્યની અઠ્ઠાવીસ પ્રકૃતિ બાંધતાં જ્ઞાના પાંચ, દર્શના છે, વેદનીય એક, મોહનીય તેર, દેવાયુ એક, નામની અઠ્ઠાવીશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org