Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
રસબંધના સ્વામી કર્થ:-એકેદ્રિય જાતિ, સ્થાવર નામ અને આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદ્રષ્ટિ દેવતા કરે, વિયિત્રિક, સૂનિક, નરકવિ, તિવચાયુ અને મનુષ્યાવું [એ અગ્યાર પ્રકૃતિ ને ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાવી નિયચ અને મનુષ્ય કરે. તિર્યંચદ્ધિક અને છેઠા સંઘયણને ઉત્કૃષ્ટ સબંધ દેવતા અથવા નારકી કરે. ૬૬
વિવેચન –એકેદ્રિય જાતિ ૧, સ્થાવર નામ ૨, આપ નામ ૩, એ ત્રણ પ્રકૃતિ ઇશાન લગેના મિથ્યાત્વી દેવતા ત્રિરએ બાંધે. ઉપરના દેવ તો એ ૩ બાંધે જ નહીં અને ઇશાન લગેના દેવતા પણ અતિ સકિછ કદ એકેદ્રિય સ્થાવરપણું તીવ્રરસે બાંધે અને આતપ તો તોગ્ય વિશુદ્ધ થકા બાંધે. નારકી તે એકે દિયપણું બાંધે જ નહીં. એકેન્દ્રિય વિકલેન્દ્રિય તો દેવતા જેવા સંકિલષ્ટ ન હોય તે માટે તીવ્રસે ન બાંધે, મનુષ્ય તિર્યંચ તો. જેટલે અંકલેશે વર્તતા દેવતા એકેદ્રિય સ્થાવરપણું તીવરસે બાંધી શકે તેટલે અંકલેશે વર્તતા હોય તો નરકગતિ ગ્ય. બાંધે, અને દેવતા તે ઉત્કૃષ્ટ સંલેશે પણ ભવસ્વભાવે કે. દ્રિય ચોગ્ગજ બાંધે તે માટે તે કહ્યા. વિકલત્રિક ૩, સૂત્રિક ૬, રીરિક ૮, તિજ: રૂ, અડ્ડઃ ૬૬૬ છે , પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસ મિથ્યાત્વી તિર્યા તથા મનુષ્ય બાંધે, દેવતા-નારકી તો ભવ પ્રત્યયે જ એમાંની નવ પ્રકૃતિ ન બાંધે અને ઉત્કૃષ્ટ રસનું તિય-મનુષ્યા: જે ગુગલિયાનું તે પણ દેવતા નારકી ન બાંધે, મનુષ્ય તિર્યંચ પણ તોગ્ય સકિલષ્ટ થકા નવ પ્રકૃતિ ઉતકૃષ્ટ સે બાંધે, અને તદ્યોગ્ય વિશુદ્ધ થક ઉત્કૃષ્ટ રસે ગુગલિક તિર્યંચ કે મનુષ્યનું આઉખું બાંધે તિર્યંચદ્ધિક ૨, છેવડું સંઘયણ ૩, એ ત્રણ પ્રકૃતિ સનકુમારથી સહસ્ત્રાર લગેના દેવતા અને નારકી અતિસંકિલષ્ટ થકા ઉષ્ટ રસે બાંધે, ઇશાન લગેના તો અતિ સંકલષ્ટ એકેદ્રિય યોગ્ય
૧ તિર્યદ્ગિક ભવનપતિથી માંડી સહસ્ત્રાર સુધીના અને છેવટ્ટ સંઘયણને સનકુમારથી માંડી સહસ્ત્રાર સુધીના દેવો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે, જુઓ ટીકા ગા૦ ૬૬ મીની, અને એજ યુક્ત સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org