Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
પુદ્ગલપરાવર્તા.
૧૨૯ કાળ મૂકે ત્યારે તેટલે કાળ દ્રવ્યથકી સૂમ પુદગલપરાવર્ત થા. આમાં વચ્ચે વચ્ચે શેષ છ વર્ગણપણે પરિણુમાવેલા પગલે ગણવાના નથી. એ સૂમમાંહે બાદર પુલપરાવર્ત અનંતા વહી જાય, એ દ્રવ્યથી સૂર્મ પુદ્ગલપરાવર્ત સાત ભેદે હોય
દારિક ૧, વયિ ૨, તૈજસ ૩, કામણ ૪, મન પ, ભાષા ૬, અને ઉસ ૭, એ સાતનું અલાબહેવ કહીએ છીએ-કામણ શરીર પુદગલપરાવનો નિવત્તનકાળ સર્વ થકી થડ હેય. ૧, તે થકી તૈજસશરીર પુદગલપરાવર્તન નિનકાળ અનંતગુણે ૨, એમ અનુક્રમે દારિક ૩, ધાસ ૪, મન પ, ભાષા ૬ અને વૈકિય પુદગલપરાવર્તન નિવર્તનકાળ એકેકથી અનંતગુણ આધક જાણ ૭, એ પ્રકારે નિવત્ત નકાળનું અ૯૫ બહુ જાણવું. - હવે ક્રિય પુદ્ગલપરાવર્ત જીવે અનંતા કીધા પણ તે બીજા સર્વ થકી થોડા કીધા છે ૧, તે થકી ભાષા પુદગલપરાવર્તા અનંતગુણા કીધા છે ૨, એમ મન ૩, ફોસ ૪. ઔદાશ્કિ પ, તેજસ ૬ અને કામણ પુદગલપરાવર્તે ૭ ઉત્તરોત્તર એકેક થકી અનંતગુણા કીધા છે, એ સર્વ પુગલપરાવર્તાનું માન અનતી ઉત્સર્પિણી અવસર્પિણું પ્રમાણ જાણવું. ૮૭
ક્ષેત્રાદિ પુદગલપરાવર્તાનું સ્વરૂપ. लोगपएसोसप्पिणि,-समया अणुभागबंधठाणा य। जहतह कममरणेणं, पुट्रा खित्ताइथुलिअरा ॥८८|| - ૧ કેટલાક આચાર્ય દ્રવ્ય પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવે છે-જ્યારે એક જીવ અનેક ભવ ગ્રહણ કરવા વડે દારિક, વૈક્રિય, તેજસ અને કામણ એ ચાર શરીરપણે યથાયોગ્ય સકલ લકવતિ સર્વ પુદ્ગલેને પરિણમાવીને મૂકે છે ત્યારે બાદર દ્રવ્ય પગલપરાવર્ત થાય છે. વળી
જ્યારે દારિકાદિ ચાર માંહેથી કોઈ પણ એક શરીર વડે સર્વ યુગલોને પરિણામાવીને મૂકે છે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુગલપરાવર્ત થાય. આમાં વચ્ચે વચ્ચે બાકીનાં શરીરરૂપે પરિણુમાવેલા પુદ્ગલેની ગણતરી કરવાની નથી.
इति स्वोपाटीकायाम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org