Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
સપ્તતિકાનામાં વિષ્ટ કર્મગ્રંથ ૪૧ અચક્ષુદર્શન:-ચક્ષુદર્શનમાં બંધસ્થાન અને બંધમાંગા સર્વે હોય છે. અને ૨૧ આદિ ૯ ઉદયસ્થાન હોય છે, તથા કેવલીના ૮ ભાંગા વિના ૭૮૩ ઉદયભાંગા હોય છે, અને ૯૩ વગેરે પ્રથમના ૧૦ સત્તાસ્થાન હોય છે.
૪૨ ચક્ષુદર્શન:-ચક્ષુદર્શનમાં બંધસ્થાન તથા બંધભાંગા સર્વે ન હોય છે. અને ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ છ ઉદયસ્થાન
હોય છે. ૨૫ ના ઉદયે વૈક્રિય તિર્યચના ૮, ક્રિય મનુષ્યના ૮, આહારકનો ૧ એવં કુલ ૧૭, ૨૭ ના ઉદયે ૨૫ ના ઉદયમાં જણાવેલા ૧૭ તથા ૨૭ ના ઉદયમાં ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત હોવાથી દેવતાના ૮, નારકનો ૧ એવં ૨૬, તથા ૨૮ ના ઉદયે તિર્યચના ૫૭૬, મનુષ્યના પ૭૬, ચëરિંદ્રિયના ૨, વૈક્રિય તિર્યંચના ૧૬, ક્રિય મનુષ્યના ૯, આહારકના ૨, નારકીનો ૧, દેવતાના ૧૬ એવ ૧૧૯૮, તથા ૨૯ ના ઉદયે તિર્યંચના ૧૧૫ર, મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુચના ૯, આહારકના ૨, ચÉરિદિયના ૪, નારકને ૧ અને દેવતાના ૧૬ એવું ૧૭૭૬, ૩૦ ના ઉદયના તિર્યંચના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫૨, રિંદિયના ૬, ક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યનો ૧, આહારક મનુષ્યને ૧, દેવતાના ૮ એવં ૨૦૦૪ અને ૩૧ ના ઉદયે તિર્યંચના ૧૧૫ર, ચરિંદ્રિયના ૪ એવં ૧૫૬ એમ છે કે ઉદયસ્થાને થઈને કુલ ૭૦૭૭ ઉદયભાંગા થાય છે. વળી કેટલાએક આચાર્યોના મતે સર્વ પર્યાપ્તાએ પર્યાપ્ત જીવોને જ ચાદર્શનનો ઉદય માનેલ છે. તો તેમના મતે આદિના પાંચ ઉદયસ્થાનોમાં મૂળ શરીરની અપેક્ષાએ પર્યાપ્ત એવા ક્રિય તિર્યચ, મનુષ્ય તથા આહારકના ભાંગા લેવા, પરંતુ બાકીના અપર્યાપ્ત છોના ભાંગા લેવા નહીં. તેથી ભાંગાની સંખ્યા નીચે પ્રમાણે આવશે. ૨૫ ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮ અને આહારકને ૧ એવં ૧૭, એ જ પ્રમાણે ૨૭ ના ઉદયના ૧૭, ૨૮ ના ઉદયે વિક્રિય તિર્યચના ૧૬, વિક્રિય મનુષ્યના ૯, આહારકના ૨, એવં ૨૭ તથા ૨૯ ના ઉદયે ઉપર પ્રમાણે ૨૭ તથા નારકનો ૧, સ્વરસહિત દેવતાના ૮, એ ૩૬. ૩૦ ના ઉદયે સ્વરસહિત તિર્યચના ૧૧૫રચૌરિદ્રિયના ૪, મનુષ્યના ૧૧૫ર, દેવતાની ૮, વિક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યને ૧, અને આહારકનો ૧ એમ ૨૩૨૬ એવં સર્વ મલી ૩૫૭૯ ઉદયભાંગા થાય. એમ બે રીતે ભાંગા લખવા છતાં કર્મગ્રંથમાં તેમજ યંત્રપૂર્વક કર્માદિ વિચારમાં - આપેલ કોઠાની સંખ્યા બરાબર મળતી નથી. વળી દેવ-નારકને ૨૫ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org