Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૨
સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ.
૨૯ના ઉદયના સ્વરવાળા ૮ ભાંગા જ આવે. તેમજ દેવોને ઉત્તરક્રિય શરીર અર્ધમાસ રહી શકે છે એટલે શરીર બનાવતાં ઉપશમ રાખ્યત્વ ન હોય પરંતુ ઉદ્યોત સહિત ૩નો ઉદય ૧૫ દિવસ સુધી રહી શકે એટલે તે વખતે ઉપશમ સમ્યકત્વ પામે તે ૩૦ ના ઉદયન ઠ એમ કુલ દેવના ૧૬ ભાંગા પણ આવે એટલે ઉપશમ સજ્યમાં કુલ ચાર રીતે ઉદયભાંગ ઘટી શકે.
(પં. પુખરાજ, અમીચંદજી સચિત) ૫૪ ક્ષાયિક સ વ–ક્ષાયિક સજ્યક માર્ગણામાં અવધિજ્ઞાનમાં બતાવ્યા મુજબ ૨૮ આદિ પાંચ બંધથીને અને ૩૫ બંધ ભાંગા હેય છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રથમ સંઘયણ દેવ છે અને ૨૪ વિના બાકીના શેપ સર્વ ઉદયસ્થાને હોય છે. તેમાં ભાગ દેવતાના ૬૪, વૈક્રય મનુષ્યના ૩પ, આહારક મનુષ્યના ૭, કેવલીના ૮, સામાન્ય મનુષ્યના હાયિક સમ્યકત્વને પહેલું સંઘયણ હોવાથી ભાંગાઓને ૬ સંઘ સાથે ગુણવા નહિં. ૨૧ ના ૮, ૨૬ ના ૪૮, ૨૮ ના ૯૬, ૨ના ૯૬, ૩૦ના ૧૯૨ એમ સામાન્ય મનુષ્યના કુલ ૪૪૦, નારકીના ૫ અને તિર્યંચના ૨૧ ના ઉદયના ૮, ૨૬ ના ઉદયના ૮, ૨૮ ના ઉદયના ૮, ૨૯ ના ઉદયના ૧૬, ૩૦ના ઉદયના ૧૬ અને ૭૧ ને ઉદયના ૮ એમ એસ, એ પ્રમાણે કુલ ૬૨૩ ઉદયભાંગા હોય. વળી ક્ષાયિક- સમ્યકત્વને પંચ ભવની વિવક્ષા ગણીએ તો તેથી પણ અધિક ઉદયભેગા થાય અને સત્તાસ્થાન ૮૬ તથા ૭૮ વર્જી શેષ ૧૦ હોય છે.
૫૫ લાયોપથમિક સમ્યકત્વ–આ માર્ગણામાં ૨૮ થી ૩૧ પર્યતના ૪ બંધસ્થાન હોય. ત્યાં ૨૮ના બંધે દેવપ્રાગ્યના ૮, ૨૯ ના બંધે મનુષ્ય પ્રાયોગ્યના ૮, અને જિનનામ સહિત દેવપ્રાથને ૮ એવં ૧૬, અને ૩૦ ના બંધે જિનનામ સહિત અન્ય પ્રાયોથ. ૮. આહારકદિક સહિત દેવપ્રાચોગ્યનો ૧ એવં ૯, ૩૧ના બંધને ૧ એમ સર્વ મલી ૩૪ બંધભાંગા હોય. તથા ૨૪ વજી ૨૧ થી ૩ પતના ૮ ઉદયસ્થાન હેય. ત્યાં ૯ ૮ તેમજ ૨૦ નો ઉદય કેવલીને જ લેવાથી અહી ઘટતા નથી, અને ૨૪ નો દય માત્ર એકેન્દ્રિયમાં જ હોય છે. અને તેનાં હાયોપથમિક સમ્યકત્વ હોતું નથી માટે એ જ વિના શપ ૮ ઉદયસ્થાન હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને કેવલીને તેમજ લધિ અપર્યાપ્ત મનુષ્યતિર્યોને આ સમ્યકત્વ હોતું નથી, માટે તેમાં સંભવતા અનુક્રમે ૪૨,.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org