Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૪ર૦
સતતિકાનામાં પણ કર્મગ્રંથ ઉદયવાળા એન્દ્રિયમાં કરણ અપર્યાપ્ત અવસ્થામાં ૨૧ તથા ૨૪ ના ઉદયે બાદર પર્યાપ્ત યશ-અયશના ૨ ભાંગા મળી કુલ એકેન્દ્રિયના ૪ ભાંગ તેલશ્યામાં ઘટે બાકીના ૩૮ ભાંગામાં ન ઘટે માટે ઉપરોક્ત ૭૮+૪+ ૩૮=૧ર૧ ભાંગ બાદ કરી શેષ ૭૬૭૦ ઉદયભાંગ ઘટે છે અને ૯૩ આદિ પ્રથમના ૬ સત્તાસ્થાન હોય છે.
૪૯ પધલેશ્યાઃ–પાલેશ્યા માર્ગણામાં નરકાદિ બાર પ્રકૃતિના બંઘનો અભાવ હોવાથી તે જીવો એકેન્દ્રિય. વિકલેન્દ્રિય, નારક અને લબ્ધિ
અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચ પ્રાયોગ્ય સર્વથા બંધ કરતા નથી, માટે - ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ ચાર બંધસ્થાન હોય છે. ત્યાં ૨૮ના બંધ
દેવ પ્રાગ્ય ૮, ૨૯ના બંધે વિકલેજિયના ૨૪ વિના ૯૨૨૪ અને ૩૦ - ના બંધે વિકલેન્દ્રિયના ૨૪ વિના શેપ ૪૬ ૧૭ તથા ૩૧ ના બંધ ૧ એમ
સર્વ મલી ૧૩૮પ૦ બંધભાંગા હોય છે. તથા ૨૪ વજી ૨૧ થી ૩૧ પર્યત ૮ ઉદયસ્થાન હોય. આ લેાનો એકેન્દ્રિયમાં સર્વચા અભાવ હોવાથી તે જલેશ્યામાં ગણેલ એકેન્દ્રિયના ૪ ભાંગા વધારે બાદ કરતાં તેજલેશ્યા પ્રમાણે ૭૬ ૬૬ ઉદયભાંગા હોય અને ૯૩ આદિ પ્રથમના ૬ સત્તાસ્થાને હોય છે.
- પ૦ શુકલેશ્યાઃ-શુકલેશ્યા માર્ગણામાં નરકાદિત્રિક અને તિર્યંચ પ્રાગ્ય બંધનો અભાવ હોવાથી ૨૮ આદિ પાંચ બંધસ્થાન હોય. ત્યાં ૨૮ના બંધે દેવ પ્રાગ્ય ૮, ૨૯ના બંધે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ એમ ૪૬૧૬ તથા જિનનામ સહિત મન ષ્ય પ્રાયોગ્ય ૩૧ ના બંધ ના ૮ અને આહારદિક સહિત ૩૦ ના બંધનો ૧ એમ ૯, ૩૧ તથા ૧ ના બંધને ૧-૧ એમ પાંચે બંધસ્થાનકે થઇને કુલ ૪૬૩૫ બંધભાંગ હોય છે. તથા ઉદયસ્થાન ૨૦, ૨૧ અને ૨૫ થી ૩૧ પત નવ ઉદયસ્થાન હોય. ત્યાં પાલેક્શામાં જણાવેલ ૭૬ ૬૬ ઉદય ભાંગા ઉપરાંત ૯ અને ૮ના ઉદયના વર્જીને કેવલીના બાકીના ૬ ભાંગા આ પણ અત્રે ઘટતા હોવાથી કુલ ૭૬૭૨ ઉદયભાંગા થાય. સત્તા સ્થાન ૯૩ - આદિ પ્રથમના પ તથા ૮૧, ૭૬, ૭૬ અને ૭૫ એમ કુલ નવ હોય.
લેશ્યા માર્ગણું સમાપ્ત.
Je Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org