Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૪૨૪
સપ્તતિકાનામા પછઠ કર્મચે
૬૧ આહારી માણ:-આહારી માગણમાં બંધસ્થાન તથા બંધભાંગી સર્વ હોય છે. તથા ૨૦, ૨૧, ૯ અને ૮ વજી શેપ ૮ ઉદયસ્થાન હોય છે. કેમકે ઉપરોક્ત ૪ ઉદયસ્થાનો વિગ્રહગતિમાં, કેવલી સમુદ્ધાતમાં અને અયોગી ગુણસ્થાનકે હોય છે. ત્યાં જીવને આહારીપણું સંભવતું નથી. તથા અણાહારી માગણામાં બતાવેલ ૪૫ ભાંગા વિના શેષ ૭૭૪૬ ઉદયભાંગા હોય. અને ૯૩ આદિ પ્રથમના ૧૦ સત્તાસ્થાન હોય છે.
૬ર અણાહારી માગણા -અણહારી માર્ગણામાં બંધસ્થાન ૨૩ આદિ છે હોય છે. ત્યાં નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધનો ૧, આહારકદિક સહિત ૩૦ ના બંધનો ૧ અને ૩૧ ના બંધને ૧, અને અપ્રાયોગ્ય ૧ એમ ૪ ભાંગા વજીને શેપ ૧૩૯૪૧ બંધમાંગી હોય છે. અને વિગ્રહગતિમાં ૨૧ નું તેમજ કેવલી સમુદ્યામાં પણ ૨૧ અને ૨૦, ૯, ૮નું એમ કેવલીને ૪ ઉદયસ્થાન હોય છે. ત્યાં ૨૧ ના ઉદયના ૪૨, અને ૨૦, ૯, ૮ ના ઉદયનો એકેક એમ ૪૫ ઉદયભાંગતા હોય તથા સત્તા સ્થાન બધાય–૨ હોય છે.
આહારી માગણું સમાપ્ત આ પ્રમાણે દર માર્ગને વિષે નામકર્મના બંધસ્થાન, ઉદયસ્થાન, અને સત્તાસ્થાન તથા તેના ભાગો અંગે સમજુતી રાજા થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org