Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
પરિશિષ્ટ
૪૧૯
ઉદયે અને મનુષ્ય-તિર્યચીને ૨૬ ના ઉદય બાદ ચક્ષુદર્શનને સંભવ લાગે છે માટે તે રીતિએ ગણીએ તે ૨૬ સહિત કુલ છ ઉદયસ્થાન થાય અને ૭ '૦ ઉદયભાંગા થાય. યંત્રમાં ૮૬, ૭૮, ૮ અને ૯ વર્જી શેષ ૮ સત્તાસ્થાન લખેલ છે. પરંતુ અમારી સમજ પ્રમાણે ૮૬ નું સત્તાસ્થાન ઘટવું જોઈએ, માટે ૮ સત્તાસ્થાન હોવા જોઈએ. તત્વ કેવલીગમ્ય.
૪૩ અવાંધદર્શનમાર્ગણા:-અવધિજ્ઞાન પ્રમાણે. ૪૪ કેવલદન માર્ગણ-કેવલજ્ઞાન પ્રમાણે.
દર્શનમાર્ગણ સમાસ ૪૫-૪૬-૪૭-કૃષ્ણ, નીલ અને કાપતલેશ્યા:-આ ત્રણ માર્ગ માં ૨૩ આદિ ૬ બંધસ્થાન હોય છે. ત્યાં આહારક દ્રિક સહિત દેવ પ્રાગ્ય ૩૦ના બંધને ૧ ભાંગી ટાળી ૬ બંધસ્થાનના શેષ ૧૩૯૪૨ બંધભાંગા હોય છે, ૨૧ આદિ ૯ ઉદયસ્થાન હોય અને કેવલીના ૮ ભાંગા વઈ શેષ છ૭૮૩ ઉદયભાંગા હોય. પરંતુ આ લેસ્થાઓને ૪ ગુણસ્થાન માનીએ તો તે દષ્ટિએ આહારકની છે અને વૈક્રિય મનુષ્યના ઉદ્યોતવાળા ૩ એ ૧૦ ભાંગા ન ઘટે. માટે જ છ૩ ઉદયભાંગા પણ ઘટે, અને ૮૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭? એ ૬ સત્તાસ્થાન હોય છે.
૪૮ તેજલેશ્યા -તેજોલેરા માર્ગણામાં ૨૫ થી ૩૧ ર્ગત ૩ ધસ્થાન હોય, કારણ કે આ છો અપર્યાપત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ, કરતા નથી, માટે ૨૩ નું બંધસ્થાનક ઘટતું નથી અને આ જીવો નરકાદિ ૯ પ્રકૃતિઓ બાંધતા નથી માટે તાયોગ્ય ભાંગા બાદ કરતાં દરેક બંધસ્થાને નીચે પ્રમાણે ભાંગા હોય. ૨૫ના બંધ બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્યના ૮ તથા ૨૬ ના બંધના ૧૬, ૨૮ ના બંધના દેવ પ્રાયોગ્ય ૮, ૨૯ના બંધે વિકલેન્દ્રિયના ૨૪ ભાંગા વિના ૯૨૨૪ અને ૩૦ના બંધે પણ વિકલેન્દ્રિયના ૨૪ વિના ભાગ ૪૬૧૭ અને ૩૧ના
ધો ૧ એમ સર્વ મલી ૧૩૮૭૪ બંધભાંગ હોય છે. ત્યાં ૨૧ વગેરે ૯ ઉદયસ્થાન હોય. ત્યાં નારકને, વિકલેન્દ્રિયને અને કેવલીને આ લેશ્યાનો અભાવ હોવાથી અનુક્રમે ૫, ૬૬ અને ૮ એમ કુલ ૭૯ ભાંગા ન ઘટે અને લબ્ધિ અપર્યાપ્તામાં પણ તેજોલેસ્યા ન હોવાથી ૨૧ તથા ૨૬ના ઉદયે અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યના ર+૨=૪ અને તેજોલેશ્યાવંત દેવતા મરીને એકેન્દ્રિયમાં ઉપજે તે બાદર પર્યાત પ્રત્યેક નામકર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org