Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
પરિશિષ્ટ
૪૧૭
ગતિ અને એ વરના મળી ૬×ર×૨=૨૪ ઉદયભાંગા હાય છે તથા ૯૩ વગેરે પ્રથમના ચાર સત્તાસ્થાન હેાય છે.
૩૭ સૂક્ષ્મસયરાય:-મસ'પરાય ચારિત્રમાં ૧ નું અધસ્યાન, અધભાંગા ૧. તથા ૩૦ નુ ૧ ઉદયસ્થાન હોય છે અને પ્રચનના ત્રણ સંઘયણ, હું સંસ્થાન, ૨ વિહાયાગતિ અને એ રવર સાથે ૩x૬××= હર ઉદયભાંગા હાય છે. તથા ૮૬ અને ૭૮ વર્લ્ડ પ્રથમના ૮ સત્તા. સ્થાન હેાય છે.
૩૮ યથાખ્યાતઃ–
ચારિત્રમાં અધસ્થાન તથા અંધભાંગા હતા નથી. તથા ૨૪,૨૫ વ ૧૦ ઉયસ્થાન, ત્યાં ૨૦ ના ઉદયે ૧, ૨૧ ના ઉદયે ૧, ૨૬ ના ઉદયે ૬, ૨૭ ના ઉદયે ૧, ૨૮ ના ઉદયે ૧૨, ૨૯ ના ઉદયે ૧૩, ૩૦ ના ઉદયે ૭૩, ૩૧ ના ઉદયે ૧, ૮ અને ૯ ના ઉદયે ૧-૧ એમ સર્વ મલી ૧૧૦ ઉદયભાંગા હૈય, તથા ૮૬ અને ૭૮ વ ૧૦ સત્તાસ્થાન હોય છે.
૩૯ દેશિવરતિ:–દેર્શાવતમાં ૨૮ અને ૨૯ એ એ અધસ્થાન, ત્યાં ૨૮ ના બંધના ૮, અને ૨૯ ના બંધના પણ ૮ એમ ૧૬ અધ ભાંગા હૈય છે. તથા ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, એમ જી ઉદ્યસ્થાને હાય છે. ત્યાં સ્વર સહિત ૩૦ ના ઉદયે તિ`ચના ૧૪૪, ઉદ્યોત સહિત ૩૧ ના ઉદયે તિર્યંચના ૧૪૪, વૈક્રિય તિર્યંચના છ અને ઉદ્યોત રહિત વૈક્રિય મનુષ્યના ૪, અને સામાન્ય મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૪૪. કેમ કે દેશિવરતિને સર્વાં શુભપ્રકૃતિને! ઉદય હેાય છે. એમ ૪૪૩ ઉદયભાંગા હાય છે, તથા ૯૩ આદિ પ્રથમના ૪ સત્તાસ્થાન હોય છે.
૪૦ અવતિ :-અહિં ૨૩ આદિ હું અંધસ્થાન અને ૩૧ બધના ૧ અને ૧ ના બંધના ૧, અને આહારદ્રિક સહિત દેવ પ્રાયેગ્ય ૩૦ ના બંધને ૧ એમ કુલ ૩ વર્લ્ડ શેષ ૧૩૯૪ર અંધભાંગા હોય છે. ૨૧ આદિ ૯ ઉદયસ્થાન હાય છે, તથા મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે છ૭૩ ઉદય ભાંગા હોય છે તથા ૯૬ આદિ એટલે કે-૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એ ૭ સત્તાસ્થાન હેાય છે.
સયમમા ણા સમાપ્ત
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org