Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 441
________________ સમિતિકાનામા પષ્ટ કર્મગ્રંથ ૩૧-૩૨ મતિઅજ્ઞાન ને મૃતઅજ્ઞાનમાં પ્રથમના ૬ બંધસ્થાન તિર્યંચગતિમાં જણાવ્યા મુજબ ૧૩૯૨૬ બંધભાંગી હોય છે. અને ૨૧ થી ૩૧ પર્યત ૯ ઉદયસ્થાન હોય છે. તથા ઉદયભાંગ આહારકના ક અને વૈશ્યિ મનુષ્યના ઉદ્યોત સહિતના ૩ તથા કેવલીના ૮ એમ ૧૮ વર્જી શેષ ૭૭૭૩ ઉદયભાંગ હોય છે. ૯૩ વર્ષ બાકીના ૯૨, ૮૮, ૮૯, ૮૬. ૮ અને ૭૮ એ સત્તાસ્થાન હોય છે. ૩૩ વિભગનાનઃ-વિભંગણાનમાં તિર્યંચગતિમાં બતાવ્યા પ્રમાણે બંધસ્થાન ૬ અને બંધભાંગા ૧૩૯૨૬ હોય છે. તથા ૨૧ થી ૩૧ પર્વત ૨૪ વર્જી ૮ ઉદયસ્થાન હોય છે તથા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ અપ પ્ત તિર્યંચ મનુષ્યમાં અને કેવલીમાં વિર્ભાગજ્ઞાન ન હોવાથી તત્રાયોગ્ય ૧૨૦ તેમજ આહારકના ૭, ઉદ્યોત સહિત વૈક્રિય મનુષ્યના ૩ એવ ૧૩૦ વિના શેષ ૭૬૬ ૧ ઉદયભાંગના હોય છે, વળી અહિં મૂલ શરીરની અપ- - પ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન કેટલાક આચાર્યો માનતા નથી માટે તે મને ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ ૬ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૩૦ તથા ૩૧ ના ઉદય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર અને ૧૧૫ર, તથા ૩૦ ના . ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧પર તથા ઉદ્યોત સહિતના ૩ વર્જી શેષ વૈકિય મનુષ્યના ૩૨, ક્રિય તિર્યંચને પક, દેવતાના ૬૪, નારકીના ૫ એમ સર્વ મળી ૩૬૧૩ ઉદયભાંગા પણ હોય છે. તથા ૯૨, ૮૯ અને ૮૮ એમ ત્રણ સત્તાસ્થાન હોય છે. જ્ઞાન-અજ્ઞાન માર્ગણ સમાપ્ત ૩૪-૩૫ સામાયિક અને છેદપસ્થાપનીય-આ બે ચારિત્રમાં મન:પર્યવજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે ૨૮ આદિ પાંચ બંધસ્થાન અને ૧૯ બંધમાંગા, ઉદયસ્થાન છે અને ઉદયભાંગા ૧૫૮ તથા સત્તાસ્થાન ૮ હેય છે. ૩૬ પરિહારવિશુદ્ધિ:-પરિહારવિશુદ્ધિમાં ૨૮ આદિ ચાર બંધ સ્થાન અને ૧ ના બંધનો એક ભાંગો વજી મન:પર્યવજ્ઞાનમાં બતાવ્યા. મુજબ દેવપ્રાયોગ્ય ૧૮ બંધભાગ હોય છે. આ જીવો અતિવિશુદ્ધિવાળા હોવાથી વૈક્રિય તથા આહારક શરીર કરતા નથી. તેમજ પ્રથમ સંઘયણ વાળા હોય છે માટે તેનું ૧ ઉદયસ્થાન અને છ સંસ્થાન, બે વિહાયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453