Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 440
________________ પરિશિષ્ટ ૪૫ પ્રાયેાગ્ય ૮, ૨૯ના બધે જિનનામ સહિત દેવપ્રાયેાગ્ય બાંધતાં મનુષ્યોને ૮, મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતા દેવતાના ૮ એમ કુલ ૧૬, જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ના બંધના ૮ દેવ-નારકને હોય છે. ૩૦ના અર્ધ આહારદિક સહિત દેવ પ્રાયેાગ્ય બાંધતાં ૧ એમ કુલ ૯, એકત્રીશના બધને! ૧ અને એકના બધને! ૧ એમ કુલ સ મલા ૩૫ બંધભાંગા હોય છે, તથા ૨૪ વિના ૨૧ થી ૩૧ પ ત આર્ટ ઉદ્દયસ્થાન હોય છે, ત્યાં એકેન્દ્રિયનિકલેન્દ્રિયમાં, લબ્ધિ અપર્યાત ચોમાં અને કેવલીમાં મતિ જ્ઞાનને અભાવ હોવાથી અનુક્રમે ૬૬, ૪, ૮ એમ કુલ ૧૨૦ ભાંગા વ શેષ ૭૬૭૧ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન ૮૬ અને ૭૮ વ્ ૯૩ થી ૭પ પર્યંત આઠ હોય છે. ૮૬ અને ૭૮નું સત્તાસ્થાન સમ્યગ્દષ્ટિને હોતું નથી. તેથી ગણ્યું નથી. શ્રુતજ્ઞાન અને અવિધજ્ઞાન પણ એ જ પ્રમાણે હોય છે, ૨૯ મનઃપવજ્ઞાનઃ— મન:પર્યાવજ્ઞાનમાં બધસ્થાન ૨૮ આદિ પાંચ હોય છે. ત્યાં ૨૮ના ધે ૮, જિનનામ સહિત દેવ પ્રાયેાગ્ય ર બાંધતા ૮ તથા આહારકર્દિક સહિત દેવ પ્રાયેાગ્ય ૩૦ બાંધતાં ૧, ૩૧ના અધના ૧ અને એકના બંધને ૧ એમ કુલ ૧૯ અંધભાંગા હોય છે. અને એ જીવેા દેવગતિ પ્રાયેાગ્ય જ બંધ કરે છે. માટે ખીજા ભાંગા ઘટતા નથી. તથા ૨૫, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦ એ પાંચ ઉદયસ્થાન હોય છે. ત્યાં પ્રથમના ચાર ઉદ્દયસ્થાન આહારક તથા વૈક્રિય મનુષ્યને આશ્રયીને હોય છે અને ૩૦નુ ઉદયસ્થાન આહારક તથા વૈક્રિય મનુષ્યાને તથા સામાન્ય મનુષ્યાને પણ ઘટે છે. ૩૦ના ઉદ્યના સામાન્ય મનુષ્યના ૬ સઘયણુ, હું સંસ્થાન, ૨ વિહાયેાગતિ અને ૨ સ્વર સાથે ગુણતા દ×É× ૨૪=૧૪૪ ભાંગા થાય છે. આહારકના છ તથા વૈયિના છ એમ સ મળી ૧૫૮ ઉદયભાંગા હોય છે તથા મતિજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે ૮ સત્તાસ્થાન હોય છે. ૩૦ કેવલજ્ઞાન:-કેવલજ્ઞાનમાં અંધસ્થાન તથા બંધભાંગા હોતા નથી. તથા ૨૪, ૨૫ વશેષ ૧૦ ઉદ્દયસ્થાન અને કેવલીના ૬૨ ઉદયભાંગા હોય છે, તથા ૮૦, ૭૯, ૭૬, ૭૫, ૯ અને ૮ એ ૭ સત્તાસ્થાન હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453