Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
પરિશિષ્ટ
૪૧૩
-
સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત છવને ૪ મનોયોગ ઘટી શકે છે. માટે શેષ ઉદયસ્થાનો હોતા નથી. ૨૫ આદિ ઉદયસ્થાનનું જે ગ્રહણ કરેલ છે તે ક્રિય મનુષ્ય તથા તિર્યંચો તથા આહારક મનુષ્યના ઉત્તર શરીરની અપેક્ષાએ અપર્યાપ્ત હોવા છતાં મૂળ શરીરની અપેક્ષાએ પર્યાપ્તા જ ગણાય છે. માટે મનોવેગ હોય છે. ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહારકનો ૧ એમ કુલ ૧૭, ર૭ ના ઉદયે પણ ઉપરોકત ૧૭ તથા અઠ્ઠાવીશના ઉદયે વૈક્રિય તિર્યંચના ૧૬, મનુષ્યના ૯, આહારકના ૨ કુલ ૨૭, ૨૯ ના ઉદયે નારકીનો ૧ અને સ્વર સહિત દેવતાના ૮ પૂર્વોક્ત ર૭ કુલ ૩૬. ૩૦ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યનો ૧, આહારકને ૧, દેવતાના ૮ અને સામાન્ય તિર્યંચના સ્વર સહિત ૧૧૫ર, મનુષ્યના ૧૧૫ર એમ કુલ ૨૩૨૨ સ્થા ૩૧ના ઉદયે તિર્યંચના ૧૧પર, તીર્થકર કેવલીને ૧ એમ ૧૧૫૩ એમ કુલ ૩૫૭૨ ભાગ હોય છે. તથા ૭૮, ૯ અને ૮ વજી શેષ સત્તાસ્થાન હોય છે. છ૮નું સત્તાસ્થાન તેઉકાય–વાયુકાયમાં અને ત્યાંથી આવેલ શરીર પર્યાપ્તિએ અપર્યતાને કેટલાએક કાળ સુધી હોય છે અને તે વખતે મનગ હોતો નથી.
૧૭ વચનગ–વચનોગમાં બંધસ્થાન તથા બંધભાંગી સર્વ હવે છે અને ઉદયસ્થાન તથા ઉદયભાંગા પણ મનોગમાં બતાવ્યા પ્રમાણે ૦૮ હેય છે પરંતુ વિશેષતા એ છે કે–સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા વિકલે. નિકોને મનોયોગનો અભાવ હોવા છતાં વચનગ હોય છે. માટે સ્વર સહિત ૩૦ ના ઉદયે વિકસેન્દ્રિયના મળીને ૧૨ અને ૩૧ના ઉદયના ૧૨ રમ ૨૪ ભાંગા પૂર્વોક્ત મનોગમાં બતાવેલ ૩પ૭૨ ભાંગામાં ઉમેરતાં કુલ ૩પ૯ ઉદયભાંગા થાય છે. તથા ઉપર પ્રમાણે સત્તાસ્થાન ૯ હેય છે.
૧૮ કાયાગ:--કાયયોગમાં સર્વ બંધસ્થાન તથા સર્વ બંધભાંગા હેડાય છે. તથા અગી (૧૪ ભા) ગુણસ્થાને યોગનો અભાવ હોવાથી તે. સંબંધી એ ઉદયસ્થાન અને ઉદયભાગ ૨ છેડી ૨૦ આદિ ૧૦ ઉદ્યસ્થાન અને ૭૭૮૯ ઉદયભાંગા અને ૯ અને ૮ એ બે સત્તાસ્થાન છોડી. ૯૬ આદિ ૧૦ સત્તાસ્થાન હોય છે.
એગ માગણા સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org