Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
પરિશિષ્ટ ૯ પંચેન્દ્રિય:-પંચેન્દ્રિયમાં બંધસ્થાન આઠે આઠ, બધભાંગા ૧૩૯૪૫. અને ૨૪ વર્જી ૧૧ ઉદયસ્થાન હોય છે. અને એકેન્દ્રિયના ૪૨ તથા વિકલેન્દ્રિયના ૬૬ એમ કુલ ૧૦૮ ભાંગા વજી શેષ ૭૬૮૩ ઉદયભાંગા હેય અને સત્તાસ્થાન ૧૨ હોય છે.
ઇન્દ્રિય માર્ગ સમાપ્ત ૧૦ પૃથ્વીકાય-પૃથ્વીકાયમાં એકેન્દ્રિયમાં જણાવ્યા મુજબ બંધસ્થાન પાંચ, બંધભાંગા ૧૩૯૧૭ હોય. તથા ૨૧, ૨૪, ૨૫, ૨૬ અને ૨૭ એ પાંચ ઉદયસ્થાન હોય છે. ત્યાં ૨૧ના ઉદયે પાંચ ભાંગા અને ૨૪ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ અને અયશના બે, અને બાદર અપર્યાપ્ત પ્રત્યેક અયશન એક, અને સૂક્ષ્મ પર્યાપ્ત–અપર્યાપ્તના પ્રત્યેકના બે એમ ૫ ભાંગા, તથા ૨૫ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ અને અયશના બે, સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અયશનો એક એમ ત્રણ, તથા ૨૬ ના ઉદયે ઉશ્વાસ સહિત કરતાં ૨૫ ના ઉદયમાં બતાવેલ ૩ ભાંગા અને આતપ નાખવાથી બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ અને અયશ સાથે બે બાંગા, ઉદ્યોત નાખવાથી બે ભાંગા એમ છ ભાંગા, તથા ર૭ના ઉદયે ઉપર જણાવ્યા મુજબ ૨ આતપના અને ૨ ઉદ્યોતના એમ જ ઉદયભાંગા હોય. એમ અનુક્રમે ૫-૫-૩-૭-૪ મળી કુલ ૨૪ ઉદયભાંગા હેય. સત્તાસ્થાન ઉપર મુજબ પાંચ હોય છે. '
૧૧ અકાયઃ-અપ્લાયમાં એકેન્દ્રિયમાં જણાવ્યા મુજબ બંધસ્થાન પાંચ અને બંધબાંગા ૧૩૯૧૭ હોય. અને ૨૧ આદિ પાંચ ઉદયસ્થાન હોય. ત્યાં પૃથ્વીકાયમાં બતાવ્યા મુજબ ૨૧ના પાંચ, ૨૪ના પાંચ, ૨૫ના , ત્રણ અને ૨૬ ના આતપ વિનાના પાંચ અને ર૭માં ઉદ્યોતના બે એમ કુલ ૨૦ ઉદયભાંગા અને ૯ર આદિ પાંચ સત્તાસ્થાનક હોય છે. * ૧૨ તેઉકાય તેઉકાયમાં ૨૩, ૨૫, ૨૬, ૨૮ અને ૩૦ એ પાંચ બંધસ્થાન હોય છે. ત્યાં તેઉકાય તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે છે માટે દરેક બંધસ્થાને તિર્યંચપ્રાયોગ્ય જ બંધભાંગ લેવા. તે આ પ્રમાણે–૨૩ ના બંધે ૪, ૨૫ના બંધે અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૧ ભાગો વર્ણ શેષ ૨૪, ૨૬ ના બધે ૧૬, ૨૯ ના બંધે પંચેન્દ્રિય તિર્યંચના ૪૬૦૮ અને વિકેન્દ્રિયના ૨૪ મળી કુલ ૪૬૩૨ અને તે જ પ્રમાણે ૩૦ ના બધે . મણ ૪૬૩૨ એમ કુલ ૯૩૦૮ બંધભાગ હોય છે. ઉદયસ્થાન. ૨૧, ૪ ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org