Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૪૬
શતકનામા પંચમ કેમ ગ્રંથ
ઉતરતા ઉપર એક રાજ પહેાળા છે; તે બુદ્ધિએ-કલ્પનાએ કીધે થકે! સાતરાજ ઘન થાય,
'
હવે તે બુદ્ધિએ કીધા [ કલ્પનાએ કપ્ચા ] થકા સાત રાજ ઘન કેમ થાય ? તે લખીએ છીએ. તે લાકના મધ્યભાગે ઉભી ચૌદ રાજ ઉ*ચી અને એક રાજ પહેાળી સનાડી છે. ત્રસજીવ સ તે માહે છે તે માટે ત્રણનારી કહીએ. તે ત્રસનાડી થકી દક્ષિણ દિશિના અધાલાકના ખડ હેઠે ત્રણ રાજ પહેાળા, ઉપર સાંકડા અને સાત રાજ ઉ’ચા છે તે ઉપાડીને સનાડીની ઉત્તર ક્રિશિએ વિપરીતપણે જોડીએ એટલે ઉપરના સાંકડા હેઠે અને હેઠલા પહેાળા ઉપર આણીએ ત્યારે એ અધેાલાક સાત રાજ ઉંચા અને ચાર રાજ પહેાળેા સઘળે સા થાય. તથા ઉર્ધ્વ લેાકે ત્રસનાડી થકી દક્ષિણ દિશિના ખડ એ રાજ પહેાળો, સાત રાજ ચા, તેના બ્રહ્મ દેવલાકના મધ્યથકી હેલા ઉપરા એ ખડ કરીને સનાડીને ઉત્તર પાસે વિપરીતપણે એટલે પહેાળપણું. હેઠે ઉપર્ ને સાંકડાપણું. વચ્ચે આણીને સ્થાપીએ, એમ કીધે વલાક ત્રણ રાજ પહેાળો અને સાત રાજ ઉચા સઘળે સરખા થાય. કોઇ ઠેકાણે થાડુ ઘણુ' અધિક આછુ હોય તે પેાતાની બુદ્ધિએ અધિક એછામાં ભેળી સરખું કરીએ. ત્યાર પછી તે લેાકનુ ઉપરલું અદ્ધ ઉપાડીને સતિ ત અધેાલેાકને દક્ષિણ પાસ જોડીએ એટલે સાત રાજ પહેાળો, સાત રાજ લાંખા અને સાત રાજ ઉંચા સમચતુસ્ર ઘન જો થયા, હવે લાક તો વૃત્ત છે અને એ ઘન તે। સમચતુરસ્ર થયા તેથી વૃત્ત કરવાને માટે તેને ૧૯ ગુણા કરી માવીશે ભાગ હરીએ-ભાંગીએ ત્યારે ક’ઇક ન્યૂન સાત રાજ વૃત્ત લાંખે પહેાળો થાય પણ વ્યવહારથકી સઘળે સાત રાજના જં ચતુસ્ર ઘનલાક જાણવા, ઇહાં રાજમાન તે સ્વયં ભ્રમણ સમુદ્રની પૂર્વ દિશાની વેદિકા થકી દક્ષિણ વેદિકા લગે અસખ્યાતી કાડાકેહિ ચાજન પ્રમાણ જાણવું, એ ઘન ચતુસ્ર લાકનાં એકેક રાજનાં ઘન ચતુસ્ર ખડુકે ૩૪૩ થાય અને ઘનવૃત્ત લેાકનાં ઘનચતુરસ્ર ખડુક ૩૯૭ થાય. વૃત્તિ ધનોજ ૧પમ્ ।
તે ઘનલેાક જેવડી લાંબી એટલે સાત રાજ લાંખી અને એક પ્રદેશની પહેાળી શ્રેળિ જ્યાં કહી છે ત્યાં એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org