Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
-
-
---
-
-
૨૩૪
સતતિકા નામા ષષ્ઠ કમગ્રંથ ત્યારે બાદર પર્યાપ્ત પ્રત્યેકના આઠજ ભાંગા ઉપજે, પણ તે વીશ માંહેલાજ જાણવા એ ૨૫ માંહે આતપનામ તથા ઉદ્યોતનામ ભેળવીએ ત્યારે ૨૬ નું બંધસ્થાનક હોય, ઈહાં બાદર સૂક્ષ્મને ઠામે બાદર જ અને પ્રત્યેક સાધારણને ઠામે પ્રત્યેક જ કહેવા, એ બંધસ્થાનક પર્યાપ્ત બાદર પ્રત્યેક એકેદ્રિય પ્રાયોગ્ય, મિથ્યાદષ્ટિ તિર્યંચ મનુષ્ય અને દેવતા બાંધે, જીહાં ભાંગા ૧૬ થાય, તે આતપ ઉદ્યોત સાથે સ્થિર અસ્થિર, શુભ, અશુભ, યશ અયશને પરાવતે જાણવા, આપ ઉદ્યોત તે સૂક્ષમ સાધારણ અપર્યાપ્ત સાથે ન હોય, તે માટે તે સાથે ભાંગ ન કહેવા, અને યશકીતિ પણ સૂક્ષ્મ સાધારણ અપર્યાપ્ત સાથે ન બંધાય. એમ એકેદ્રિયપ્રાગ્ય બાંધતાં ત્રણે બંધસ્થાનકે થઇને ૪૦ ભાંગા થયા. હવે ક્રિયા બાંધતાને ત્રણ બંધસ્થાનક હાય, તે આ પ્રમાણે-૨૫, ૨૯, ૩૦, ત્યાં નામકર્મની ઘવબંધી ૯, તિર્યંચગતિ ૧૦, તિર્થગાનુપૂરી ૧૧, બેદ્રિય જાતિ ૧૨. ઔદારિક શરીર ૧૩, હુડ સંસ્થાન ૧૪, છેવડું સંઘયણ ૧૫
દારિકોપાંગ ૧૬, રસ ૧૭, બાદર ૧૮, અપર્યાપ્ત ૧૯, પ્રત્યેક ૨૦, અસ્થિર ૨૧, અશુભ ર૨, દુભગ ૨૩, અનાદેય ૨૪, અને અયશ ૨૫; એ પચીશ પ્રકૃતિનું બંધસ્થાનક અપર્યાપ્ત બેઈદ્રિયપ્રાગ્ય મિથ્યાદષ્ટિ મનુષ્ય તિર્યંચ બાંધે, અપર્યાપ્ત સાથે પરાવર્તમાન પ્રકૃતિ અશુભ જ બંધાય તે માટે જહાં એકજ ભાંગે હોય. એ ૨૫ માંહે પરાઘાત ૧, ઉચ્છવાસ ૨, અપ્રશસ્ત વિહાયોગતિ ૩ અને દુ:સ્વર ૪, એ ચાર ભેળવીએ અને અપર્યાપ્તાને ઠામે પર્યાપ્ત કહીએ ત્યારે ૨૯નું બંધસ્થાનક પર્યાપ્ત બેઈદ્રિયપ્રાયોગ્ય મિથ્યાદ્રષ્ટિ બાંધે, જીહાં સ્થિર અસ્થિર, શુભ અશુભ યશ અયશને પરાવતે ૮ ભાંગે ઉપજે. તે ૨૯ માંહે ઉદ્યોત ભેચે ૩૦ નું બંધસ્થાનક થાય, ત્યાં પણ તે રીતે જ આઠ ભાંગા થાય, એમ તેન્દ્રિયો અને ચક્રિયાયોગ્ય બાંધતાં મિથ્યાદ્રષ્ટિને ત્રણ બંધ સ્થાનિક અને પ્રત્યેકે ૧૭ ભાંગા કહેવા. બેઈદ્રિય જાતિને ઠામે તે ઇન્દ્રિય કે ચ8રિદ્રિય જાતિ કહેવી, સર્વ સંખ્યાએ વિકપ્રિય પ્રાગ્ય ૫૧ ભાંગા થાય, હવે જે દ્વિર તિવર પણ બાંધતાં ત્રણ બંધસ્થાનક હય, તે આ પ્રમાણે-૨૫, ૨૯, ૩૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org