Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૧૨
સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ
ઉત્પન્ન માત્રને જ હોય, ત્યાં અપર્યાપ્તાનો એક ભાગ ટાળીને વિકેલેંદ્રિયના ૬, પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ અને મનુષ્યના ૨૮૮, એવં ૫૮૨ ભાંગા ર૬ ને ઉદયે હાય, ૨૮ ને ઉદય તો સાસ્વાદને હેય નહીં. એ બે ઉદયસ્થાનક તે ઉપજ્યા પછી અંતમુહૂર્ત ગયે હોય અને સાસ્વાદન તો ન્યૂન છ આવળી લગે જ હોય, તે માટે ન હેય. ૨૯ નો ઉદય તે દેવતા નારકી પર્યાપ્તાને પ્રથમ પ્રાપ્ત સમ્યકત્વ થકી પડતાને પામીએ, ત્યાં દેવતાને ભાંગ ૮ અને નારકીને ૧ ભાંગો એવ , ભાંગ હાથ, ૨૦ ને ઉદય તિર્યંચ મનુષ્ય પર્યાપ્તાને પ્રથમ પ્રાપ્ત સખ્યત્વથી પડતાને અને ઉત્તરકિયે વર્તતા દેવતાને હોય, ત્યાં તિર્યંચ મનુષ્યને પ્રત્યેકે ૧૧પર ભાંગા અને દેવતાને ૮ ભાંગા, સર્વ મળીને ૨૩૧૨ ભાંગા હેય. ૩૧ નો ઉદય પંચંદ્રિય તિર્યંચ પર્યાપાને પ્રથમ પ્રાપ્ત સમ્યકત્વથી પડતા હોય, ત્યાં ભાગ ૧૧પર હોય, એમ સાત ઉદયસ્થાનકે થઈને સાસ્વાદન ગુણઠાણે ૪૯૭ ઉદયભાંગા હોય. સત્તાસ્થાનક ટર અને ૮૮ એ બે હોય, ત્યાં આહારક ચતુષ્ક બાંધીને ઉપશમશ્રેણિ થકી પડતાં સાસ્વાદન પામે તેને ૯૨ નું સત્તાસ્થાનક હોય, અને ૮૮ નું તે ચારે ગતિના સાસ્વાદનીને હોય, હવે સંવેધ કહે છે.-૨૮ બાંધતા સાસ્વાદનીને બે ઉદયસ્થાનક હોય, ૩૦, ૩૧. કરણ અપર્યાપ્યો સાસ્વાદની દેવગતિ પ્રાયોગ્ય ૨૮ ન બાંધે તે માટે શેષ બે ઉદય
સ્થાનક ન હોય. ત્યાં મનુષ્ય આશ્રયી ૩૦ ને ઉદયે બે સત્તાસ્થાનક હોય. અને પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી ૩૦ને ઉદયે ૮૮નું એકજ સત્તા સ્થાનક હોય, ૩૧ ના ઉદયે તિર્યંચને ૮૮ નું સત્તાસ્થાનક હોય પંચે તિર્યચ-મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં સાસ્વાદનીને સાતે ઉદયસ્થાનક હોય, ત્યાં ૮૮ નું એકેકું જ સત્તાસ્થાનક હોય, ૩૦ ને ઉદયે વત્તતા મનુષ્યને બે સત્તાસ્થાનક હોય, એમ ૨૯ ના બંધકની પેઠે ૩૦ ના બંધકનો પણ સંવેધ કહે, કુલ સત્તાસ્થાનના ભાંગા ૧૯ થાય,
* ઉપશમશ્રેણિ માંડે નહિ તેથી શ્રેણિથી પડવાને અભાવ હોવાથી તિર્ય અને ૨ ની સત્તા ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org