Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩eo
સતતિકાના ષષ્ઠ કર્મગ્રંથ
નામ નારકી દેવતા અને મનુષ્યને વિપે હોય પણ તિયચ માંહે ન હોય; તીર્થ કર સત્કર્મા તિર્યંચ માંહે જય નહીં તે માટે. દેવાયુ મનુષ્ય, તિર્યંચ અને દેવતા માંહે રાત્તાએ હેય પણ નરકમાંહે ન હોય, નરકાય, મનુષ્ય, તિર્યંચ અને નારકી માંહે સત્તાએ હોય પણ દેવતામાંહે ન હોય, અને અવશેષ સર્વ પ્રકૃતિએ ચારે ગતિને વિષે હોય, તિર્યંચગતિ માંહે દીકર નામ વિના સર્વ પ્રકૃતિ સત્તાએ હોય, નરકગતિ માહે દેવાયું વિના સર્વ પ્રકૃતિ સત્તાએ હાય, દેવગતિ માંહે નરકાયુ વિના સર્વ પ્રકૃતિ સત્તાએ હોય. અને મનુષ્યગતિ માંહે સર્વ પ્રકૃતિ -સત્તાએ હાય રે ૭૪
ઉપશમશ્રેણીનું સ્વરૂપ पढमसायचउ, दंलणतिग सत्तगा त्रि उवसंता। अविरयसम्मत्ताओ, जाव निअट्टित्ति नायव्वा ॥७५।। વઢમાતા પહેલા વિજયરા અવિરત સકષાયનું ચતુષ્ક.
મ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી રંપત્તિના દર્શનમોહનીય ત્રણ
માંડીને સત્તાવિકસાતે પ્રકૃતિઓ | નિયદિ-અપૂર્વકરણ પર્યત. ૩વવંતા-ઉપશાંત થયેલી નાચવા-જાણવી.
અર્થ-પહેલા કષાયનું ચતુષ્ક, દર્શનમોહનું વિક એ સાતે પ્રકૃતિએ અવિરત સભ્યદ્રષ્ટિથી માંડીને અપૂર્વકરણ પર્યત ઉપશાંત થયેલી જાણવી. ૭પ છે
વિવેત્તન:-ઇહાં ગુણઠાણાને વિષે પૂર્વે જે બંધદયસત્તા સ્થાનકની સંવેધ કહ્યો તે ગુણઠાણાં તો પ્રાય: ઉપશમશ્રેણિએ કે ક્ષપકશ્રેણિએ હય, તે માટે તે શ્રેણિ કહીએ છીએ. ત્યાં પ્રથમ ૩વરામન કહે છે.આ પહેલા ચાર કષાય તે અનંતાનુબંધિ ચાર કષાય અને -દર્શનવિક તે મિથ્યાત્વમોહનીય ૧, મિશ્ર મેહનીય ૨ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org