Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૯૨
સપ્તતિકાનામાં ષષ્ટ કર્મગ્રંથ અને સમયે ઊણી બે આવલિકાનું બાંધું વજીને શેષ દલિયાને પણ ક્ષય થાય. એ પુરૂષવેદી પ્રારંભકને જાણવું, જ્યારે નપુંસકવેદી પ્રારંભક હોય ત્યારે પ્રથમ સ્ત્રીવેદ અને નપુસકવેદનો સમકાળે ક્ષય કરે, તે ક્ષયને સમયે જ પુરૂષદના બંધદય ઉદીરણાને છેદ થાય, ત્યાર પછી અવેદક થયો છત પુરૂષદ અને હાસ્યષકનો સમકાળે ક્ષય કરે. અને જ્યારે સ્ત્રીવેદી શ્રેણિ પ્રારભે ત્યારે પ્રથમ નપુસકેદનો ક્ષય કરે, પછી સ્ત્રીવેદને ક્ષય કરે, તે ક્ષયને સમયે જ પુરૂષદના બંધ ઉદય, ઉદીરણુંને છેદ થાય. ત્યાર પછી પુરૂષદ અને હાસ્યષકનો સમકાળે ક્ષય કરે. હવે પુરૂષવેદીને આશ્રયીને કહે છે–કોધ વેદતાં પુરૂષદને કોધાદ્વાના ત્રણ ભાગ હોય, તે આ પ્રમાણેઅધિકણુકરણોદ્ધા ૧, કિટ્રિકરણોદ્ધા ૨, અને કિટિવેદનાદ્ધા ૩. ત્યાં અધિકર્ણકરણા દ્વાએ વત્તત પ્રતિસમયે અનંતા અપૂર્વ સ્પદ્ધક સંજ્વલન ચતુષ્કના -અંતરકરણ થકી ઉપરની સ્થિતિને વિષે કરે અને એ અદ્ધાએ વર્તાતો પુરૂષદ પણ સમયે ઊણી બે આવલિકા રપ કાળે ક્રોધને વિષે ગુણસંકર્મ કરીને સમાવતા થકે ચરમ સમયે સર્વસંક્રમે કરીને સંક્રમાવે, એમ પુરૂષવેદ ક્ષય પામે તદનંતર કિષ્ટિકરણ અદ્ધાએ પેઠે થકે સંજવલન ચતુષ્કની ઉપરની સ્થિતિના દલિયાની કિહિ કરે. તે કિહિ પમાથે તો અનંતી છે પણ સ્કૂલ ભેદની અપેક્ષાએ બાર કલપીએ-એકેકા કક્ષાયની ત્રણ ત્રણ એ ક્રોધે ક્ષપકશ્રેણિ પ્રયત્નને માટે જાણવું. માને કરીને પડિહજતાને તે પૂર્વોક્ત ઉદ્વલન વિધિએ કરીને કોઇ ખપાવ્યું કે શેષ ત્રણ કષાયની કિટિ પૂર્વલી પરે ૯ થાય, માયાએ કરી પ્રતિપનને પૂર્વોક્ત ઉકલન વિધિએ કરીને કોઇ માનનો ક્ષય થયે થકે શેષ એ કષાયની કિટટિ ૬ પૂર્વવત હેાય. લેબે કરીને પ્રતિપનને પૂર્વોક્ત ઉદ્વલન વિધિએ કરીને ક્રોધાદિક ત્રણને ક્ષયે લોભની કિટિ ૩ હેય, ત્યારપછી કિટિવેદનાદ્વાને વિષે પેઠે થકે ક્રોધે પ્રતિપન્ન થકે ક્રોધનું પ્રથમ કિટિનું બીજી સ્થિતિનું દલિઉ આકપીને પ્રથમ સ્થિતિનું કરે અને વેદ,
ત્યાં લગે કે જ્યાં લગે સમયાધિક આવલિકા માત્ર શેષ હેય. તદ્દનંતર સમયે બીજી સ્થિતિગત બીજી કિટિનું દલિઉ આકપીને પ્રથમ સ્થિતિનું કરે અને વિદે, ત્યાં લાગે કે જ્યાં લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org