Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
* ૨૦૮
સપ્તતિકાનામા પષ્ટ કર્મગ્રંથ (અત્યંત અપ્રકંપ, પરમ નિજરનું કારણભૂત) ધ્યાન પરિવજવા વાંછતા ગનિષેધ કરવા માંડે ત્યાં પ્રથમ બાદર કાયયોગે કરીને બાદર મનોયોગ રૂપે તે પછી તે વડે બાદર વચનગ રૂપે, ત્યારપછી સૂક્ષ્મ કાયયોગે કરીને બાદ કાયચોગ રૂંધે, તેણે કરીને સૂક્ષ્મ મનોયોગ રૂંધે અને તે પછી તે વડે જ સૂક્ષ્મ વાગયોગ રૂપે તે પછી સૂમ કાય પીગ ધત શકે સૂમકિયા અપ્રતિપાતિ નામનું ત્રીજુ' શુકલધ્યાન જાવે. તેના સામર્થ્ય થકી વદનોદરાદિક વિવર પૂર્વે કરીને દેહનો ત્રીજો ભાગ સંકુચીને તાવત પ્રદેશી થાય. તે ધ્યાને વર્તતે થક સ્થિતિઘાતાદિકે કરીને આયુ વિના ત્રણ કર્મ અગિ કેવળીના ચરમ સમય લગે અપવ. ચરમ સમયે સર્વ કર્મ અગ્યવસ્થાની સ્થિતિ સમાન સ્થિતિનાં થાય, પણ જે કર્મને અયોગિ અવસ્થાએ ઉદય નથી તેની સ્થિતિ એક સમયે ઉણું કરે. તે સોગીને ચરમ સમયે અનેરૂં વેદનીય ૧, ઔદારિક ૨, તેજસ ૩, કામણ ૪, છ સંસ્થાન ૧૦, પ્રથમ સંઘયણ ૧૧, ઔદારિકોપાંગ ૧૨, વર્ણચતુષ્ક ૧૬, અગુરુલધુ ૧૭, ઉપ
ઘાત ૧૮, પરાઘાત ૧૯, ઉચ્છવાસ ર૦, સ્થિર ૨૧, અસ્થિર [. રર, વિહાગતિદ્ધિક ૨૪, પ્રત્યેક ૨૫, શુભ ૨૬, અશુભ ૨૭,
દુ:સ્વર ૨૮, સુસ્વર ૨૯, અને નિર્માણ ૩૦, એ ત્રીશની ઉદય ઉદીરણ ટળે. તદનંતર સમયે અયોગી કેવળી થાય, તેને કાળ પાંચ હસ્વ [૪-૬-૩-જા- અક્ષર ઉચ્ચાર પ્રમાણ અંતમુહૂર્ત માત્ર હેય. તે અયોગ્ય સ્થાવતી' એમ સૂક્ષ્મકિય ધ્યાન પૂર્ણ કરીને ચુપરતક્રિય નામે ચોથું શુકલધ્યાન ધ્યાવે, એમ એ સ્થિતિઘાતાદિ રહિત ઉદયવંત કર્મને સ્થિતિ ક્ષયે કરીને અનુભવતો થકો ક્ષય કરે અને અનુદયવંત કર્મને વેદ્યમાન પ્રકૃતિ માંહે સ્તિબુક સંક્રમે કરીને સંકમાવત અને વેદ્યમાન પ્રકૃતિરૂપ પણે વેદત થકે અયોગ્યવસ્થાના દ્વિચરમ સમય : લગે જાય, તે ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org