Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ક્ષપકશ્રેણિ
૩૮૭
વિવેચનઃ—હવે ક્ષપકશ્રેણિ કહે છે.અહી... જે ક્ષષકશ્રેણિ પ્રારંભે તે મનુષ્ય અવશ્ય આઠ વર્ષ ઉપરની ઉમ્મરના હાય, તે પ્રથમ તો અનંતાનુંધિ ચાર કષાય હણે-વિસયાજના કરે, તે વિસયોજનાનું સ્વરૂપે પૂર્વે કહ્યુ છે તેમ કહેવુ, ત્યારપછી મિથ્યાત્વ માહનીય ૧, મિશ્રમેાહનીય ૨, અને સમ્યક્ત્વ માહનીય ૩, એ ત્રણેને સમકાળે ક્ષય કરે, તે અવિરત સમ્યક્ત્વ ગુણઠાણે તથા દેશિવતિએ તથા પ્રમત્ત ગુણઠાણે તથા અપ્રમત્ત ગુણટાણે ક્ષય દરે-સત્તાથી ટાળે.
મિથ્યાત્વ મેહનીયાદિને ખપાવતા યથાપ્રવૃત્તાદે ત્રણ કરણ પૂર્વોક્ત (ઉપશમ શ્રેણિના અધિકારે કહ્યા મુજબ) રીતે કરે. પણ એટલુ વિશેષ કે અપૂર્વકરણના પ્રથમ સમયે અÍદત મિથ્યાત્વ અને મિશ્ર મેાહનીયના દલિકને ઉદિત સમ્યક્ત્વમેહનીયને વિષે ગુસ ક્રમ વડે નાંખે અને તે બંનેનેજ ઉદ્દલના સક્રમ પણ કરે. તે આ પ્રમાણે-પહેલા સ્થિતિખડ મેાટે ઉવેલે, બીજો તેથી વિશેષ હીન, ત્રીજો તેથી પણ વિશેષ હીન, એમ અપૂર્ણાંકરણના છેલ્લા સમય પંત અનુક્રમે વિશેષ હીન હીન ઉવેલે, અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિની સત્તાવાળા હતા તે તેના જ ચરમ સમયે સંખ્યાતગુણ હીન સ્થિતિની સત્તાવાળા થાય તે પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે. ત્યાં પણ સ્થિતિઘાતાદિ સર્વે તેમજ કરે. અનિવૃત્તિકરણના પ્રથમ સમયે વળી ત્રણે દનમેાહનીયની દેશ ઉપશમના, નિત્તિ અને નિકાચના બવચ્છેદ પામે, અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી માંડીને દર્શોનમેહનીયત્રિકની સ્થિતિસત્તાના સ્થિતિ વાતાદિ વડે ઘાત કરતા કરતા હારા સ્થિતિખાંડ ગયે તે અસનિ પંચેન્દ્રિયનો જેટલી સ્થિતિસત્તાવાળા થાય. તે પછી સહસ્ર પૃથકૃત્વ સ્થિતિખડ ગયે તે ચૌરિદ્રિય સમાન સ્થિતિસત્તાવાળા થાય, તે પછી પણ તેટલા જ સ્થિતિખંડ ગયે છતે તેઈંદ્રિય સમાન સ્થિતિસત્તાવાળા થાય. તે પછી તેટલા સ્થિતિખડ ગયે તે એઈન્દ્રિય “સમાન સ્થિતિસત્તાવાળા થાય. તે પછી પણુ તેટતા સ્થિતિખંડ ગયે છતે એકેદ્રિય સમાન સ્થિતિવાળા થાય, તે પછી પણ તેટલા સ્થિતિખડ ગયે છતે પત્યેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિવાળા હોય. તે પછી ત્રણ દશ નમેહનીય પ્રત્યેકના પણ એક એક સખ્યાતમા ભાગ મૂકીને બાકીની સર્વે સ્થિતિનેા ઘાત કરે—ખપાવે, તે પછી પૂર્વે બાકી રાખેલ સંખ્યાતમા ભાગના એક સ ંખ્યાતમા ભાગ મૂકીને બાકીની સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org