Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
• : ૩૮૮
સમિતિકાનામાં પણ કર્મગ્રંથ કહાં જે પૂર્વબદ્ધાયુ થકે પકાણ પ્રારંભે અને અનંતાનુબંધિના ક્ષયથી અનંતર મરણના સંભવ થકી જે શ્રેણિ. થકી વિરમે તો કદાચિત મિથ્યાત્વના ઉદય થકી ફરીને પણ
સ્થિતિને વિનાશ કરે, એ પ્રકારે હાર સ્થિતિવાત અતિક્રમે, તે પછી વળી મિથ્યાત્વના અસંખ્યાતા ભાગને અને સમ્યકત્વ તથા મિશ્રના સંખ્યાતા ભાગને ખંડે. તે પછી એ રીતે ઘણા સ્થિતિખંડ ગયે છતે મિથ્યાત્વનું દલિક આવલિકા માત્ર રહે અને સમ્યકત્વ તથા મિશ્રનું તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે. અહીં ખંડન કરાતા મિથ્યાત્વ સંબંધી સ્થિતિખંડેને સમ્યકત્વ અને મિશ્રમાં નાખે, મિશ્રના સમ્યકત્વમાં અને સમ્યક્ત્વના પિતાની નીચલી સ્થિતિમાં નાખે. હવે આવલિકા માત્ર રહેલું મિથ્યાત્વ દલિક તેને પણ સ્તિબુક સંક્રમ વડે સમ્યકત્વમાં નાંખે, તે પછી સમ્યક્ત્વ અને મિશ્રના અસંખ્યાતા ભાગ ખંડે અને એક ભાગ બાકી રહે, તે પછી તેના પણ અસંખ્યાતા ભાગ ખંડે અને એક બાકી છે, એ રીતે કેટલાએક સ્થિતિ ખંડ ગયે તે મિશ્ર આવલિકા માત્ર રહે અને તે વખતે સમ્યકત્વની સ્થિતિસત્તા આઠ વર્ષ પ્રમાણ હોય. તે જ કાળે વળી નિશ્ચયનયમતે સઘળા વિદનના નાશથી તે દર્શનમોહનીયક્ષેપક કહેવાય. તે પછી આગળ સમ્યકત્વના અંતમુહૂર્ત પ્રમાણ સ્થિતિ ખંડને ઉકેરે અને તેના દલિકને ઉદય સમયથી માંડીને સંક્રમાવે, તે આ પ્રમાણે-ઉદય સમયે થે, બીજે સમયે તેથી અસંખ્યય ગુણ, ત્રીજે સમયે તેથી પણ અસંખ્ય ગુણ, એમ ગુણશ્રેણિના મસ્તક (ટોચ–અંત) પર્યત અનુક્રમે અસંખેય ગુણ અધિક સંક્રમાવે. તે પછી તો વિશેષ હીન હીન સ્થિતિના કલિકને ચરમ સમય સુધી સંક્રમાવે. એ પ્રકારે અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક ખંડો દ્વિચરમ સ્થિતિ ખંડ પર્યત ઉકેરે અને ખપાવે. ચિરમ સ્થિતિ ખંડ કરતાં ચરમ સ્થિતિ ખંડ અસંમેય ગુણ હોય. છેલ્લે સ્થિતિખંડ ઉશ્કેરાયે છતે આ ક્ષપક કતકરણ કહેવાય. આ કૃતકરણાદ્ધામાં વતંતે કોઈ જીવ કાળ પણ કરીને ચાર માંહેની કઈ પણ એક ગતિમાં ઉત્પન્ન થાય, અને લેગ્યામાં પણ
પૂર્વે શકલ લેસ્થાએ હવે તે હવે તો કોઈ પણ લેયામાં જાય. એ પ્રકારે - સાત પ્રકૃતિના ક્ષયનો પ્રસ્થાપક (આરંભ કરનાર) મનુષ્ય હોય અને . નિષ્ઠાપક (પૂર્ણ કરનાર) ચારે ગતિને વિષ પામીએ કહ્યું છે કે–દt
આ છોતો જોવે ઉg. ... . . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org